11. |
What is the top width of a trapezoidal channel having depth d, side slope n and base b? ઉંડાઈ d, બેઝ b અને બાજુનો ઢોળાવ n વાળા ટ્રેપેઝોઇડલ સેક્શનની ઉપરની પહોળાઇ કેટલી હોય છે?
|
||||||||
Answer:
Option (b) |
12. |
Calculate the hydraulic mean depth of a trapezoidal section having depth 5m, side slope 1H:3V and base of 6m. ઉંડાઈ 5m, બેઝ 6m અને બાજુનો ઢોળાવ 1H:3V વાળા ટ્રેપેઝોઇડલ સેક્શન માટે હાઇડ્રોલિક સરેરાશ ઊંડાઇ ગણો.
|
||||||||
Answer:
Option (d) |
13. |
The top width of a trapezoidal channel is 12m, the bottom width of the channel is 6m and the side slope is 1H:2V, calculate the wetted perimeter. ઉપરની પહોળાઇ 12 m, તળિયાની પહોળાઇ 6 m અને બાજુનો ઢોળાવ 1H:2V વાળા ટ્રેપેઝોઇડલ સેક્શન માટે વેટેડ પેરીમીટર ગણો.
|
||||||||
Answer:
Option (b) |
14. |
Calculate the discharge through a channel having a bed slope 1 in 1000, area 12m2, hydraulic mean depth of 1.2m and Chezy’s constant being equal to 50. 1 in 1000 તળિયાનો ઢાળ , ક્ષેત્રફળ 12 m2, હાઇડ્રોલિક સરેરાશ ઉંડાઈ 1.2 m અને ચેઝીનો અચળાંક 50 હોય તેવી ચેનલ દ્વારા થતા નિકાસની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (a) |
15. |
The depth and widths of a rectangular channel are 2m and 5m respectively, calculate the discharge of water through the channel if the bed slope is 1 in 500 and Chezy’s constant being 60. લંબચોરસ ચેનલની ઉંડાઈ અને પહોળાઈ અનુક્રમે 2 m અને 5 m છે. જો તળિયાનો ઢાળ 1 in 500 હોય અને ચેઝીનો અચળાંક 60 હોય, તો ચેનલ દ્વારા થતા પાણીના નિકાસની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (a) |
16. |
The discharge through a rectangular channel is 16.62 m3/s and the wetted area is equal to 12m2. The width of the channel is 6m and the bed slope is 1 in 1000, calculate the value of the Chezy’s constant. લંબચોરસ ચેનલ દ્વારા થતો નિકાસ 16.62 m3/s છે અને વેટેડ ક્ષેત્રફળ 12 m2 ની છે. ચેનલની પહોળાઈ 6 m છે અને તળિયાનો ઢાળ 1 in 1000 હોય,તો ચેઝીના અચળાંકની કિંમતની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (b) |
17. |
The velocity of flow through a channel is 0.74 m/s and the hydraulic mean depth of the channel is 1.11m, calculate the value of C if the bed slope of the channel is 1 in 5000. ચેનલમા પ્રવાહની ગતિ 0.74 m/s છે અને ચેનલની હાઇડ્રોલિક સરેરાશ ઉંડાઈ 1.11 m છે, ચેનલના તળિયાનો ઢાળ 1 in 5000 હોય તો C ની કિંમતની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (c) |
18. |
Estimate the discharge through a channel having area 24m2 and perimeter 16m if the bed slope of the channel is equal to 1 in 1000 and C = 70. ચેનલના તળિયાનો ઢાળ 1 in 1000 અને C = 70 હોય તો, ક્ષેત્રફળ 24 m2 અને પરિમિતિ 16 m ધરાવતી ચેનલ દ્વારા નિકાસનો અંદાજ લગાવો.
|
||||||||
Answer:
Option (d) |
19. |
A rectangular channel is having depth 2m and width 3m, bed slope of 1 in 700. The value of manning’s roughness co efficient (N) is 0.06, estimate the discharge through the channel. એક લંબચોરસ ચેનલ ઉંડાઈ 2 m, પહોળાઈ 3 m અને તળિયાનો ઢાળ 1 in 700 ધરાવે છે. મેનિંગનો રફનેસ અચળાંક (N) ની કિંમત 0.06 છે, તો ચેનલ દ્વારા થતો નિકાસનો ગણો.
|
||||||||
Answer:
Option (b) |
20. |
For a channel to be economic which of the following parameters should be minimum. ચેનલને કરકસરયુક્ત બનવા માટે નીચેનામાંથી કયા પરિમાણો લઘુત્તમ હોવા જોઈએ.
|
||||||||
Answer:
Option (a) |