Structural Mechanics (3330604) MCQs

MCQs of DIRECT STRESS & STRAIN

Showing 61 to 63 out of 63 Questions
61.

A tensile load of 100kN is gradually applied to a rectangular bar of dimension 2cm x 4cm. What will be the stress in bar?

2cm x 4cm માપના લંબચોરસ સળિયા પર 100 kN નો ક્રમિક ખેંચાણભાર લાગે છે. તો સળિયામા સ્ટ્રેસ કેટલી થાશે?

(a)

100 N/mm2

(b)

120 N/mm2

(c)

125 N/mm2

(d)

150 N/mm2

Answer:

Option (c)

62.

In case of steel punch, the stress produced in punch is ……..

સ્ટીલ પંચના કિસ્સામા, પંચમા ............ સ્ટ્રેસ ઉત્પન્ન થાશે.

(a)

tensile

ટેંશાઇલ

(b)

compressive

કોમ્પ્રેસીવ

(c)

shear

શીયર

(d)

all of above

ઉપરના બધા

Answer:

Option (b)

63.

In case of steel punch, the stress produced in punch is ……..

સ્ટીલ પંચના કિસ્સામા, પ્લેટમા ............ સ્ટ્રેસ ઉત્પન્ન થાશે.

(a)

tensile

ટેંશાઇલ

(b)

compressive

કોમ્પ્રેસીવ

(c)

shear

શીયર

(d)

all of above

ઉપરના બધા

Answer:

Option (c)

Showing 61 to 63 out of 63 Questions