ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Tacheometry

Showing 21 to 20 out of 30 Questions
21.
Muvable hair method can also be known as __________
_____ ને ચલિત તારની પદ્ધતિ પણ કહેવાય છે.
(a) Fixed hair method
સ્થિર તારની રીત
(b) Subtense method
સબટેન્સ ની રીત
(c) Tangential method
સ્પર્શકીય રીત
(d) both B and C
B અને C બંને
Answer:

Option (b)

22.
What is the formula for finding horizontal distance if the staff is held vertical and line of sight is inclined?
જો સ્ટાફ ઉધ્વાધર હોય અને દૃષ્ટિરેખા ત્રાસી હોય તો ઉક્ષેતિજ અંતર શોધવા માટેનું સૂત્ર શું છે?
(a) D=kscos2θ+csinθ
(b) D=kscos2θ+csinθ
(c) D=kscos2θ+ccosθ
(d) D=kscosθ2+ccosθ
Answer:

Option (c)

23.
In which is following equation for the horizontal distance in tangential method of tacheometry, when both angles are angle of elevation.
જયારે બંને ખૂણા ઉન્નત કોણ હોય ત્યારે સ્પર્શકીય અંતરકોણ માપનની રીતમાં નીચેનામાંથી કયું ક્ષેતિજ અંતર માટેનું છે.
(a) D=stanα1-tanα2
(b) D=stanα1+tanα2
(c) D=stanα2tanα1-tanα2
(d) None of these
ઉપર માંથી એક પણ નઈ
Answer:

Option (a)

24.
How to finding R.L of staff station in tangential tacheometry for one angle elevation and other depression ?
જયારે એક ખૂણા અવનત કોણ અને બીજો ઉન્નત હોય ત્યારે સ્પર્શકીય અંતરકોણ માપનની રીતમાં સ્ટાફ સ્ટેશન ની સાપેક્ષ ઊંચાઈ કઈ રીતે શોધી શકાય?
(a) R.L of axis + V - r
(b) R.L of axis - V + r
(c) R.L of axis - V - r
(d) R.L of axis + V + r
Answer:

Option (b)

25.
Calculate the value of R.L for staff being vertical and possessing staff readings as follows 3m, 2m,1m, It being an analectic lens possesses an instrumental height of 1.5m with R.L 100 m. Line of sight placed at an angle of + 5°.
એનાલેટીક સાધન ની સાપેક્ષ ઊંચાઈ 100m અને ઊંચાઈ 1.5m હોય ત્યારે સ્ટાફ સ્ટેશન ઉધ્વાધર હોય અને તેની સાથેના અવલોકન અનુક્રમે ૩m, 2m અને 1m અને ઉન્નતખૂણો +5° હોય તો સ્ટાફ સ્ટેશનનું R.L શોધો.
(a) 120.864 m
(b) 113.864 m
(c) 116.864 m
(d) 118.864 m
Answer:

Option (c)

26.
A tacheometer is setup at A and the readings on the staff at B are 1.m, 2.m, 3m and the inclination of line of sight is - 5°. Calculate the horizontal distance between A and B. Take k = 100, c = 0 ?
ટેકીયોમીટર સ્ટેશન A અને સ્ટાફ સ્ટેશન B હોય ત્યારે સ્ટાફ પરના અવલોકનો અનુક્રમે 1m, 2m, 3m અને અવનતકોણ -5° હોય તો સ્ટાફ સ્ટેશન B અને ઈન્સ્ટુમેન્ટ A વચ્ચેનું ક્ષેતિજ અંતર શોધો. k=100, c=0 લ્યો
(a) 198.480 m
(b) 200.480m
200.480 m
(c) 197.480 m
(d) 195.480m
195.480 m
Answer:

Option (a)

27.
A tacheometer is setup at A and the readings on the staff at B are 1.m, 2.m, 3m and the inclination of line of sight is + 10°. Calculate the vertical distance. Take k = 100, c = 0 ?
ટેકીયોમીટર સ્ટેશન A અને સ્ટાફ સ્ટેશન B હોય ત્યારે સ્ટાફ પરના અવલોકનો અનુક્રમે 1m, 2m, 3m અને ઉન્નતકોણ +10° હોય તો ઉધ્વાધર અંતર શોધો. k=100, c=0 લ્યો.
(a) 34.00 m
(b) 34.202 m
(c) 35.202 m
(d) 36.202 m
Answer:

Option (b)

28.
In tangential tacheometry A theodolite was set up over station A .The staff reading taken on station B with vertical angle 5° & 10° are 1m & 3 m respectively so what is horizontal distance AB ?
સ્પર્શકીય અંતરકોણમાપનમાં A સ્થાન પર થિયોડોલાઈટ અને B સ્થાન પર સ્ટાફ સાથેના ઉધ્વાધર ખૂણા અને અવલોકનો અનુક્રમે 5° & 10° અને 1m & 3m હોય તો ક્ષેતિજ અંતર AB શું થાય ?
(a) 7.58 m
(b) -7.58 m
(c) -22.51 m
(d) 22.51 m
Answer:

Option (d)

29.
A tacheometer is setup at A and the staff held vertical at B with staff intercept 1.5m and the line of sight is horizontal.Calculate the vertical distance between A and B. Take k = 100, c = 0.?
ટેકીયોમીટરને A પર અને સ્ટાફ ઉધ્વાધર B પર ત્યારે સ્ટાફનો અંતરાલ 1.5 m અને દ્રસ્ટી રેખા ક્ષેતિજ હોય ત્યારે ઉધ્વાધર અંતર શોધો જ્યાં k=100 અને c=0 લ્યો.
(a) 75m
75 m
(b) 150m
150 m
(c) 0 m
(d) None of these
ઉપર માંથી એક પણ નઈ
Answer:

Option (c)

30.
A tacheometer is setup at A and the staff held vertical at B with staff intercept 1.5m and the line of sight is horizontal. Calculate the horizontal distance between A and B. Take k = 100, c = 0.?
ટેકીયોમીટરને A પર અને સ્ટાફ ઉધ્વાધર B પર ત્યારે સ્ટાફનો અંતરાલ 1.5 m અને દ્રસ્ટી રેખા ક્ષેતિજ હોય ત્યારે ક્ષેતિજ અંતર AB શોધો જ્યાં k=100 અને c=0 લ્યો.
(a) 75 m
(b) 150 m
(c) 0 m
(d) None of these
ઉપર માંથી એક પણ નઈ
Answer:

Option (b)

Showing 21 to 20 out of 30 Questions