ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Tacheometry

Showing 11 to 20 out of 30 Questions
11.
What is the value of additive constant in anallactic lens?
જયારે એનાલેટીક કાચ હોય ત્યારે યોગશીલ અંચળાક કેટલો હોય ?
(a) 100
(b) 0.3
(c) 0.1
(d) 0
Answer:

Option (d)

12.
Which of the following additive constant for internal focusing techeometer ?
આંતરિક નાભિયન ટેકીયોમીટર માટે નીચેનામાંથી યોગશીલ અંચળાક કેટલો છે ?
(a) 0 cm to 5cm
(b) 5 cm to 10 cm
(c) 8 cm to 15 cm
(d) 15cm to 20 cm
Answer:

Option (c)

13.
Calculate the value of K and C, if the measurements are taken between two points of 50m and 130m distance apart and the stadia readings will be 0.024m, 0.824m respectively.
k અને c ની કિંમતની ગણતરી કરો, જો અવલોકન 50m અને 130m દૂરના બે પોઇન્ટ વચ્ચે લેવામાં આવે અને સ્ટેડિયા રીડિંગ અનુક્રમે 0.024m, 0.824m હશે.
(a) 100, 0
(b) 100. 47.6
100, 47.6
(c) 47.6, 100
(d) 0, 100
Answer:

Option (b)

14.
The magnification of the telescope in tacheometer should be at least _______ to _______ diameters.
ટેકિયોમીટરમાં ટેલિસ્કોપની આવર્ધનશક્તિ ઓછામાં ઓછું _______ થી _______ વ્યાસ જેટલું હોવી જોઈએ
(a) 20 to 30
(b) 20 to 40
(c) 20 to 50
(d) 20 to 60
Answer:

Option (a)

15.
In which is following equation show theory of stadia tacheometry.
નીચેનામાંથી કયું સમીકરણ સ્ટેડીયા અંતર્કોણમાપનની થીયરી બતાવે છે?
(a) D = kS + c
(b) D = S(f/i) + c
(c) D = kS + (f + d)
(d) All of these
ઉપર ના બધાજ
Answer:

Option (d)

16.
Which of the following principle say this : “In isosceles triangle ratio to the perpendicular to the base is constant”
નીચેનામાંથી કયો સિંદ્ધાત “ સમરૂપ ત્રિકોણોમાં ત્રિકોણના શિરોબીન્દુથી પાયા સુધીનું અંતર અને પાયાની લંબાઈનો ગુણોતર અચલ રહે છે “ આ કહે છે ?
(a) Surveying
સર્વેક્ષણ
(b) Plan table
પ્લેનટેબલ
(c) Tacheometry
અંતરકોણમાપન
(d) All of these
ઉપર ના બધાજ
Answer:

Option (c)

17.
Difference between upper and lower stadia reading gives __________
ઉપરના અને નીચેના સ્ટેડિયા વાંચન વચ્ચેનો તફાવત __________ આપે છે
(a) stadia slope
સ્ટેડીયા ઢાળ
(b) stadia coordinate
સ્ટેડીયા યામ
(c) stadia intercept
સ્ટેડિયા અંતરાલ
(d) staff intercept
સ્ટાફ અંતરાલ
Answer:

Option (c)

18.
Difference between upper and lower stadia reading on staff it gives __________
સ્ટાફ પરના ઉપરના અને નીચેના સ્ટેડિયા વાંચન વચ્ચેનો તફાવત __________ આપે છે
(a) stadia slope
સ્ટેડીયા ઢાળ
(b) stadia coordinate
સ્ટેડીયા યામ
(c) stadia intercept
સ્ટેડિયા અંતરાલ
(d) staff intercept
સ્ટાફ અંતરાલ
Answer:

Option (d)

19.
Stadia method can also be known as __________
_____ ને સ્ટેડિયા પદ્ધતિ પણ કહેવાય છે.
(a) Fixed hair method
સ્થિર તારની રીત
(b) Movable hair method
ચલિત તારની રીત
(c) Tangential method
સ્પર્શકીય રીત
(d) Both A and B
A અને B બંને
Answer:

Option (d)

20.
What is the formula for finding vertical distance if the staff is held vertical and line of sight is inclined?
જો સ્ટાફ ઉધ્વાધર હોય અને દૃષ્ટિરેખા ત્રાસી હોય તો ઉધ્વાધર અંતર શોધવા માટેનું સૂત્ર શું છે?
(a) V=kssin2θ2+csinθ
(b) V=kssin2θ2+ccosθ
(c) V=kscos2θ+csinθ
(d) V=kscos2θ+ccosθ
Answer:

Option (a)

Showing 11 to 20 out of 30 Questions