BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Introduction to Permanent way

Showing 21 to 30 out of 32 Questions
21.
The Thin edge of tongue rail is called as
ટંગ રેલ ની પાતળી edge ને શું કહે છે ?
(a) heel
હિલ
(b) Switch
સ્વીચ
(c) Toe
ટો
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (c)

22.
Device used for interlocking is called
ઇન્ટરલોકીંગ માટે કયું સાધન ઉપયોગમાં લેવામાં આવે છે ?
(a) Detector
ડીટેક્ટર
(b) Treadler bar
ત્રેડ્લાર બાર
(c) Point lock
પોઈન્ટ લોક
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (a)

23.
Rails are generally discarded if
પાટા શા માટે વધારે લાંબો ટાઈમ ચાલતા નથી ?
(a) Web or head gets split
વેબ અથવા હેડ સ્પ્લીટ થઈ જાય
(b) Gauge side is worn by 3 mm
ગેજ અન્તરનું વધી જવું
(c) Wear of rail exceed 5%
પાટા નું 5% કરતા વધારે ધસાવું
(d) Any of the above take place
ઉપરના કોઈ પણ હોય શકે
Answer:

Option (d)

24.
Rail is fixed to concrete sleeper by
પાટા કોન્ક્રીટના સ્લીપર સાથે શેના દ્વારા જોડવામાં આવે છે ?
(a) Screw Spike
સ્ક્રુ સ્પાઈક
(b) Pandrol clip
પેન્ડ્રોલ કલીપ
(c) lug and key
લુગ અને ચાવી
(d) none of the above
ઉપરોક્ત માંથી કોઈ પણ નહિ
Answer:

Option (b)

25.

The ballast below the sleeper is called

સ્લીપરની નીચે આવેલા બ્લાસ્ટ ને શું કહે છે ?

(a)

Ballast cushion

બલાસ્ટ  કુશન 

(b)

Crib ballast

ક્રીબ બલાસ્ટ 

(c)

shoulder ballast

શોલ્ડર બલાસ્ટ 

(d)

Heavy ballast

હેવી બલાસ્ટ 

Answer:

Option (a)

26.
sand may be used as a ballast for
રેતી તરીકે બ્લાસ્ટ ક્યાં પ્રકારના સ્લીપરમાં ઉપયોગમાં લેવામાં આવે છે ?
(a) Wooden sleeper
લાકડાના સ્લીપર
(b) Steel sleeper
સ્ટીલના સ્લીપર
(c) CI sleeper
CI સ્લીપર
(d) All the above
ઉપરના તમામ
Answer:

Option (c)

27.
The sleeper which satisfy the requirements of an ideal sleeper are
કયું સ્લીપર આદર્શ સ્લીપરની જરૂરિયાત સતોષે છે ?
(a) Wooden sleeper
લાકડાના સ્લીપર
(b) Steel sleeper
સ્ટીલના સ્લીપર
(c) CI sleeper
CI સ્લીપર
(d) All the above
ઉપરના તમામ
Answer:

Option (a)

28.

Grade compensation on curve on B.G is ?

 B.G. માં કર્વ પર ગ્રેડ કોમ્પેન્સેશન કેટલું હોય છે 

(a)

0.05%

(b)

0.04%

(c)

0.03%

(d)

0.02%

Answer:

Option (b)

29.
The degree of curvature allowed is more in
ક્યાં પ્રકારના ગેજ માં ડીગ્રી ઓફ કર્વેચર જોવા મળે છે ?
(a) B.G
(b) M.G
(c) N.G
(d) None of the above
Answer:

Option (c)

30.
Metal sleepers are superior to wooden sleepers with respect to
ધાતુનું સ્લીપર એ લાકડાના સ્લીપર કરતા કેવી તીતે સારું કહેવાય?
(a) Cost
કીમત
(b) Life
આયુષ્ય
(c) Time
સમય
(d) Money
એક પણ નહિ
Answer:

Option (b)

Showing 21 to 30 out of 32 Questions