BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Introduction to Permanent way

Showing 11 to 20 out of 32 Questions
11.
The tracks having gradients more than ________come under mountain railways
પર્વતીય વિસ્તારમાં ઢાળ કોના કરતા વધારે હોવો જોઈએ ?
(a) 10%
(b) 8%
(c) 5%
(d) 3%
Answer:

Option (d)

12.
To connect one pair of fish plates, the number of bolts used are
ફીશ પ્લેટની એક જોડીને જોડવા કેટલા બોલ્ટ ની જરૂર પડે ?
(a) 2
(b) 4
(c) 6
(d) 8
Answer:

Option (b)

13.
For Fixing rails on wooden sleepers, the commonly used spikes are
લાકડાના સ્લીપરને પાટા સાથે ફિક્સ કરવા માટે ક્યાં પ્રકારના સ્પાઈક નો ઉપયોગ થાય છે ?
(a) Screw spike
સ્ક્રુ સ્પાઈક
(b) Elastic spike
ઈલાસ્ટીક સ્પાઈક
(c) Dog spike
ડોગ સ્પાઈક
(d) Round spike
રાઉન્ડ સ્પાઈક
Answer:

Option (c)

14.
Check rails are provided on inner side of inner rails if sharpness of a B.G Curve is more than
જો ચેક રેલ અંદરની રેલ માટે અંદરની સાઇડ મુકવામાં આવે અને તો B.G કર્વ માટે sharpness કેટલી હોવી જોઈએ
(a)
(b)
(c)
(d)
Answer:

Option (d)

15.
Between two sleeper the minimum space for the packing provided is
બે સ્લીપર ની વચ્ચે ઓછામાં ઓછી કેટલી જગ્યા પેકિંગ માટે મુકવામાં આવે છે ?
(a) 25 to 30 cm
(b) 30 to 35 cm
(c) 35 to 40 cm
(d) 40 to 45 cm
Answer:

Option (c)

16.
The Toung rails is made up of
ટંગ રેલ શેની બનેલી હોય છે ?
(a) cast iron
કાસ્ટ આર્યન
(b) Mild steel
માઈલડ્ડ સ્ટીલ
(c) Low carbon steel
ઓછી કાર્બોન ની માત્રા વાળું સ્ટીલ
(d) High manganese steel
ઉચી મેંગેનીઝની માત્ર વાળું સ્ટીલ
Answer:

Option (d)

17.
Check rail should normally be provided where the radius is __________or less on B.G
ચેક રેલ B .G માટે કેટલી ત્રિજ્યા હોય ત્યારે મુકવામાં આવે છે ?
(a) 125 m
(b) 200 m
(c) 218 m
(d) 230 m
Answer:

Option (c)

18.
The Longest passenger train is
સૌથી લાંબી પેસેન્જર ટ્રેન કઈ છે ?
(a) Prayag raj exprss
પ્રયાગરાજ એક્ષ્પ્રેસ્સ
(b) Kalka express
કાલકા એક્ષપ્રેસ
(c) Himsagar Express
હિમસાગર એક્ષપ્રેસ
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (a)

19.
Maximum height and width to which a wagon can be loaded is expressed by
મહતમ પહોળાઈ અને ઉચાઇ માટે કયો ગેજ વપરાય છે ?
(a) Construction gauge
કન્સ્ટ્રક્સન ગેજ
(b) Loading gauge
લોડીંગ ગેજ
(c) Dimension gauge
ડાયમેન્શન ગેજ
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (b)

20.
On permanent track, points and crossings are provided to change
રેલ્વે માં પોઈન્ટ અને ક્રોસ્સીંગ શા માટે મુકવામાં આવે છે ?
(a) Gauge
ગેજ
(b) Direction
દિશા
(c) Gradient
ગ્રેડીયંટ
(d) Space
જગ્યા
Answer:

Option (b)

Showing 11 to 20 out of 32 Questions