BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Introduction, Investigation and Maintenance of Bridge

Showing 21 to 30 out of 40 Questions
21.
What is requirement of inspection report in bridge?
બ્રિજમાં inspection રીપોર્ટ ની જરૂરિયાત ?
(a) To decide the no. of skilled and unskilled labour
skilled and unskilled મજુર કેટલા હોય ટે નક્કી કરવા
(b) To also inspect the bridge component
બ્રીજ ના ભાગો ને તપાસવા
(c) Both A & B
A & B બને
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (c)

22.
Minimum Free Board required in a bridge is
બ્રિજમાં ઓછા માં ઓછો ફ્રી બોર્ડ કેટલો હોય છે ?
(a) 1 m
(b) 2 m
(c) 3 m
(d) 4 m
Answer:

Option (a)

23.
Free Board is the level difference between Formation Level and _______
(a) H.F.L
(b) Rail level
રેલ લેવેલ
(c) Bed level
બેડ લેવેલ
(d) All the above
આપેલ તમામ
Answer:

Option (a)

24.

In a single span bridge, the clear span is the distance between

સિંગલ સ્પાન બ્રિજમાં ક્લીયર અંતર કોના વચ્ચેનું કહેવાય ?

(a)

Inner faces of abutments

એબટમેન્ટ ની અંદરની બાજુનું અંતર

(b)

Outer faces of abutments

એબટમેન્ટ ની બહારની બાજુનું અંતર

(c)

Both A & B

A & B બને

(d)

None of the above

એક પણ અહીં

Answer:

Option (a)

25.
Sub structure of a bridge does not include
બ્રિજના સબ સ્ટ્રક્ચર માં શું ઉમેરવામાં નહિ આવે ?
(a) Slab/Girder
સ્લેબ અને ગડર
(b) Abutment
એબ્ત્મેન્ટ
(c) pier
પિયર
(d) Wing and return wall
વિંગ અને રીટર્ન વોલ
Answer:

Option (a)

26.
Bearings are provided in bridges to transfer the load to
બેરીંગ એ બધો વજન શેના પર transfer કરે છે ?
(a) Sub structure
સબ સ્ટ્રક્ચર
(b) Embankment
(c) Abutment
એબ્ત્મેન્ટ
(d) Super structure
સુપર સ્ટ્રક્ચર
Answer:

Option (a)

27.

Wing wall and return wall are provided to retain

વિંગ વોલ અને રીટર્ન વોલ  શું રોકે છે ?

(a)

Earth on approaches

એપ્રોચીસ પરના માટીના ભાગને (Earth on approaches)

(b)

ballast

બ્લાસ્ટ

(c)

track on approaches

સુપર સ્ટ્રક્ચર

(d)

None of the above

એક પણ નહિ

Answer:

Option (a)

28.
The medium to transfer loads from superstructure to substructure is called
કેના દ્વારા સુપર સ્ટ્રક્ચર માંથી સબ સ્ટ્રકચર માં લોડ નું વાહન કરી શકાય છે ?
(a) Abutment
એબ્ત્મેન્ટ
(b) Bearing
બેરીંગ
(c) Both A & B
A & B બને
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (b)

29.
Pipe culvert is a
પાઈપ કલ્વાર્ટ શું છે ?
(a) Major bridge
મેજર બ્રીજ
(b) Minor bridge
માંઈનોર બ્રીજ
(c) Unimportant bridge
એક પણ નહિ
(d) Important bridge
અગત્યનો બ્રીજ
Answer:

Option (b)

30.
Useful life of permanent bridges is considered to be
કાયમી બ્રીજ નું આયુષ્ય ?
(a) 15 years
(b) 25 years
(c) 50 years
(d) 100 years
Answer:

Option (c)

Showing 21 to 30 out of 40 Questions