BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Introduction, Investigation and Maintenance of Bridge

Showing 11 to 20 out of 40 Questions
11.
Which type of bridge can classified in "According to span"
નીચે આપેલ કયો બ્રીજ span ના આધારે અલગ કરી શકાય ?
(a) Simply supported bridge
(b) Continuous bridge
(c) Cantilever bridge
(d) All of the above
Answer:

Option (d)

12.
Which type of bridge can classified in "According to navigation facility"
નીચે આપેલ કયો બ્રીજ નેવિગેશન ફેસીલીટી ના આધારે અલગ કરી શકાય ?
(a) Swing bridge
સ્વીંગ બ્રીજ
(b) Bascule bridge
બસ્ક્યુલે બ્રીજ
(c) Lift bridge
લીફ્ટ બ્રીજ
(d) All of the above
આપેલ તમામ
Answer:

Option (d)

13.
From Following which one is temporary bridge?
નીચે માંથી કયો હંગામી બ્રીજ છે ?
(a) Pontoon bridge
પોન્તુંન બ્રીજ
(b) Boat bridge
બોટ બ્રીજ
(c) Flying bridge
ફલાયિંગ બ્રીજ
(d) All of the above
આપેલ તમામ
Answer:

Option (d)

14.
From Following which one is permanent bridge?
નીચે માંથી કયો કાયમી બ્રીજ છે ?
(a) R.C.C bridge
R.C.C બ્રીજ
(b) Steel bridge
Steel બ્રીજ
(c) Masonary bridge
Masonry બ્રીજ
(d) All of the above
આપેલ તમામ
Answer:

Option (d)

15.
The phenomenon of heading up of water on the upstream side of the stream is called as?
ઉપરવટ પાણી ના વિસ્તારમાં માં થતા પાણીના વધારા ને શું કહે છે ?
(a) Afflux
એફ્લક્ષ
(b) Non afflux
નોન એફ્લક્ષ
(c) Both A & B
A & B બને
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (a)

16.

The increase in depth of river mainly due to Current of water is called as ?

પાણીના પ્રવાહના કારણે નદીની ઊંડાઈ માં વધારો થવો તેને શું કહે છે ?

(a)

Scour

ખોતરણ 

(b)

Non Scour

ખોતરણ ના થવું 

(c)

Economic span

ઇકોનોમિક સ્પાન 

(d)

All of the above

આપેલ તમામ

Answer:

Option (a)

17.

What is economic span of bridge?

બ્રીજ નો ઇકોનોમિક સ્પાન એટલે શું ?

(a)

To reduce the overall cost of bridge

બ્રિજના બાંધકામ માં તમામ પ્રકારના ખર્ચ ઓછા કરવા

(b)

Super structure

સુપર સ્ટ્રકચર

(c)

Sub Structure

સબ સ્ટ્રક્ચર

(d)

All of the above

આપેલ તમામ

Answer:

Option (a)

18.

What is free board?

ફ્રી બોર્ડ કોને કહેવાય ?

(a)

It is vertical distance between the designed high flood level

ડીઝાઇન હાઈ ફલડ લેવેલ વચ્ચેના ઉભા અન્તર ને

(b)

It is level of the bottom of the bridge girders

બ્રિજના નીચે ના ગડર થી ઉભું અન્તર

(c)

Both A & B

A & B બને

(d)

None of the above

એક પણ અહીં

Answer:

Option (c)

19.
Which bearing allows horizontal movement as well as rotation?
કયું બેરીગ સમાંતર તથા રોટેશન માં પણ ઉપયોગી બને છે ?
(a) Rocker roller Bearing
રોકર રોલર બેરીંગ
(b) Neoprene Bearing
નીયોપ્રીન બેરીંગ
(c) Both A & B
A અને B બને
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (a)

20.

Neoprene bridge pad is an electo metric bearing pad? Give the answer in Yes or No

નીયોપ્રીન બ્રીજ પેડ ઈલેકટો મેટ્રિક બેરીંગ પેડ છે ? જવાબ હા કે ના માં આપો.

(a)

Yes

હા

(b)

No

ના

Answer:

Option (a)

Showing 11 to 20 out of 40 Questions