WATER RESOURCES MANAGEMENT (3340604) MCQs

MCQs of Hydrology

Showing 31 to 40 out of 48 Questions
31.

Rate of evaporation increases as?

બાષ્પીભવન દર કઈ રીતે વધે છે?

(a)

exposed surface area of liquid increases

પ્રવાહીનો ખુલ્લી સપાટી વિસ્તાર વધે

(b)

exposed surface area of liquid decreases

પ્રવાહીનો ખુલ્લી સપાટી વિસ્તાર ઘટે

(c)

movement of air above surface of liquid decreases

પ્રવાહીની ઉપરની સપાટીની હવાની હિલચાલ ઘટે

(d)

atmospheric pressure increases

વાતાવરણીય દબાણ વધે

Answer:

Option (a)

32.

Rate of evaporation decreases as?

બાષ્પીભવન દર કઈ રીતે ઘટે છે?

(a)

temperature increases

તાપમાન વધતા

(b)

humidity of surrounding air increases

હવાની આસપાસનો ભેજ વધતા

(c)

movement of air above surface of liquid increases

પ્રવાહીની ઉપરની સપાટીની હવાની હિલચાલ વધતા

(d)

atmospheric pressure decreases

વાતાવરણીય દબાણ ઘટતા

Answer:

Option (b)

33.

Which of the following factors do not affect the rate of evaporation?

નીચેના પરિબળોમાથી કયુ પરીબળ બાષ્પીભવનને અસર કરતું નથી?

(a)

Temperature of liquid

પ્રવાહીનુ તાપમાન

(b)

Humidity of surrounding air

આસપાસની હવાનો ભેજ

(c)

Depth of liquid

પ્રવાહી ની ઊંડાઈ

(d)

Surface of liquid

પ્રવાહીની સપાટી

Answer:

Option (c)

34.
Evaporation occurs only _____
બાષ્પીભવન માત્ર .......... થાય.
(a) after boiling
ઉત્કલન પછી
(b) after extreme cooling
આત્યંતિક ઠંડક પછી
(c) at surface of a liquid
પ્રવાહી સપાટી પર
(d) if boiling occurs at atmospheric pressure
વાતાવરણીય દબાણ પર ઉત્કલન થાય તો
Answer:

Option (c)

35.

When water evaporation from plant is called....

જ્યારે છોડ માથી પાણીનુ બાષ્પીભવન થાય તો તેને શુ કહેવામાં આવે છે?

(a)

Precipitation

વર્ષણ

(b)

Transpiration

બાષ્પોત્સર્જન

(c)

evaporation

બાષ્પીભવન

(d)

condensation

ઘનીકરણ

Answer:

Option (b)

36.

Evaporation + Transpiration = .......

બાષ્પીભવન + બાષ્પોત્સર્જન = .......

(a)

evapotranspiration

વેપોટ્રાન્સ્પિરેશન

(b)

Transpiration

બાષ્પોત્સર્જન

(c)

Precipitation

વર્ષણ

(d)

evaporation

બાષ્પીભવનઈ

Answer:

Option (a)

37.

When temperature is high, evaporation and runoff is......

જ્યારે તાપમાન વધારે હોય તયારે, બાષ્પીભવન અને રન ઓફ ......

(a)

evaporation is high and runoff is high

બાષ્પીભવન વધારે હોય છે અને રન ઓફ વધારે હોય છે

(b)

evaporation is high and runoff is low

બાષ્પીભવન વધારે હોય છે અને રન ઓફ ઓછુ હોય છે

(c)

evaporation is low and runoff is low

બાષ્પીભવન ઓછી હોય છે અને રન ઓફ ઓછુ હોય છે

(d)

evaporation is low and runoff is high

બાષ્પીભવન ઓછુ હોય છે અને રન ઓફ વધારે હોય છે

Answer:

Option (b)

38.

When humidity is low evaporation is

જ્યારે ભેજ ઓછુ તેમ બાષ્પીભવન .....

(a)

high

વધારે

(b)

low

ઓછુ

(c)

humidity is not affected

ભેજની અસર થતી નથી

Answer:

Option (a)

39.

When surface area of water is more evaporation is....

જેમ પાણીની સપાટીનો વિસ્તાર વધુ હોય તેમ બાષ્પીભવન ....

(a)

more

વધુ

(b)

low

ઓછુ

(c)

surface area is not affected

સપાટીના વિસ્તારની અસર થતી નથી

Answer:

Option (a)

40.

Which method is useful in wrm for calculating average rainfall?

સરેરાશ વરસાદ ગણવા માટે wrm મા કઈ પદ્ધતિ ઉપયોગી છે?

(a)

aerithmetic average method

ગાણીતીય સરેરાશ પદ્ધતિ

(b)

Theissen polygon method

થિસન બહુકોણ પદ્ધતિ

(c)

Iso-Hyetal Method

આઇસો હાઇટ પદ્ધતિ

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (d)

Showing 31 to 40 out of 48 Questions