WATER RESOURCES MANAGEMENT (3340604) MCQs

MCQs of Hydrology

Showing 21 to 30 out of 48 Questions
21.
The drum situated in recording type makes one rotation for how many hours?
રેકોર્ડિંગ પ્રકારના રેઈન ગેજમાં આવેલું ડ્રમ કેટલા કલાક મા એક પરિભ્રમણ પૂરું કરે છે?
(a) 4 hours
4 કલાક
(b) 24 hours
24 કલાક
(c) 6 hours
6 કલાક
(d) 12 hours
12 કલાક12 કલાક
Answer:

Option (b)

22.

The constant movement of water between Earth and the atmosphere is called the

પૃથ્વી અને વાતાવરણ વચ્ચે પાણી સતત પરિભ્રમણ ને શું કહેવાય છે?

(a)

sleet

સ્લીટ

(b)

Precipitation

વરસાદ

(c)

water cycle

જળ ચક્ર

(d)

humidity

ભેજ

Answer:

Option (c)

23.

What is it called when water vapor escapes from a puddle and goes into the air?

જ્યારે જળ ખાબોચિયા હવામાં જાય છે તેને શું કહે છે?

(a)

Precipitation

વર્ષણ

(b)

runoff

રન ઓફ

(c)

evaporation

બાષ્પીભવન

(d)

condensation

ઘનીકરણ

Answer:

Option (c)

24.
What is it called when water vapor cools and forms water droplets in the air?
જ્યારે પાણીની વરાળ ઠંડી પડી અને હવામાંજ પાણીમાં પરિણમે છે તેને શું કહે છે?
(a) Precipitation
વર્ષણ
(b) Transpiration
બાષ્પોત્સર્જન
(c) evaporation
બાષ્પીભવન
(d) condensation
ઘનીકરણ
Answer:

Option (d)

25.
What do we call the process of excess water making its way back into ponds or streams?
વધારાનું પાણી તળાવો કે ઝરણાંઓને તેનો માર્ગ બનાવી વહે છે તે પ્રક્રિયાને શું કહે છે?
(a) Precipitation
વર્ષણ
(b) Transpiration
બાષ્પોત્સર્જન
(c) runoff
રન ઓફ
(d) condensation
ઘનીકરણ
Answer:

Option (c)

26.
What is the most common form of precipitation?
વર્ષણનું સૌથી સામાન્ય સ્વરૂપ ક્યું છે?
(a) rain
વરસાદ
(b) sleet
સ્લિટ
(c) hail
કરા
(d) snow
બરફ
Answer:

Option (a)

27.
To officially be considered rain, how big does a droplet need to be?
સત્તાવાર રીતે વરસાદ ગણી શકાય, તેવા એક નાના ટીપાનું માપ કેટલું છે?
(a) less than 0.5 mm
0.5 મીમી કરતાં ઓછું
(b) greater than 10 mm
10 મીમી કરતાં વધારે
(c) greater than 0.5 mm
0.5 મીમી કરતાં વધારે
(d) greater than 1 mm
1 મિમી કરતાં વધારે
Answer:

Option (c)

28.
Sleet starts falling as small pieces of ice
સ્લીટ બરફના નાના ટુકડા સ્વરૂપે વરસે છે...
(a) TRUE
સાચું
(b) FALSE
ખોટું
Answer:

Option (a)

29.
Statement related to the process of evaporation that is incorrect is?
બાષ્પીભવનની પ્રક્રિયામાં ક્યું વિધાન ખોટું છે?
(a) Evaporation occurs at any temperature
બાષ્પીભવન કોઈપણ તાપમાન જોવા મળે છે
(b) Evaporation takes place within liquid
બાષ્પીભવન પ્રવાહીની અંદર જોવા મળે છે
(c) Temperature may change during evaporation
તાપમાન બાષ્પીભવન દરમિયાન બદલાય છે
(d) No bubbles are formed in liquid during evaporation
કોઈ પરપોટા બાષ્પીભવન દરમિયાન પ્રવાહીમા થતાં નથી.
Answer:

Option (b)

30.
Rate of evaporation is
બાષ્પીભવન દર ....
(a) directly proportional to temperature of liquid
પ્રવાહીના તાપમાન ને સમપ્રમણમા છે.
(b) inversely proportional to temperature of liquid
પ્રવાહીના તાપમાન ને વ્યસ્ત પ્રમણમા છે.
(c) independent of temperature of liquid
પ્રવાહીના તાપમાન ઉપર આધારિત નથી.
(d) directly proportional to humidity of surrounding air
આસપાસની હવાના ભેજ ને સમપ્રમણમા છે.
Answer:

Option (a)

Showing 21 to 30 out of 48 Questions