WATER RESOURCES MANAGEMENT (3340604) MCQs

MCQs of Hydrology

Showing 41 to 48 out of 48 Questions
41.

If area and rainfall in respective rainguage station are given which method is usefull..

જો rain gauge સ્ટેશનમાં વિસ્તાર અને વરસાદ આપવામાં આવયા હોય તો કઈ પદ્ધતિ ઉપયોગી છે ..

(a)

aerithmetic average method

ગાણીતીય સરેરાશ પદ્ધતિ

(b)

Theissen polygon method

થિસન બહુકોણ પદ્ધતિ

(c)

Iso-Hyetal Method

આઇસો હાઇટ પદ્ધતિ

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (b)

42.

Rainguage instrument are put at...

rainguage સાધન કયા મૂકી સકાય છે ...

(a)

on flate surface

સપાટ સપાટી પર

(b)

at balcony

બાલકનીમા

(c)

in compound

ફળિયા માં

(d)

none of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

43.

With respect to the Earth's land surface, which of the following expressions is correct?

પૃથ્વી પર જમીન સપાટી સાથે નીચેના માંથી કયું વિધાન યોગ્ય છે?

(a)

precipitation = evaporation - runoff

વર્ષણ = બાષ્પીભવન - રન ઓફ

(b)

precipitation = runoff - evaporation

વર્ષણ = રન ઓફ - બાષ્પીભવન

(c)

precipitation = evaporation + runoff

વર્ષણ = બાષ્પીભવન + રન ઓફ

(d)

precipitation = evaporation * runoff

વર્ષણ = બાષ્પીભવન * રન ઓફ

Answer:

Option (c)

44.
The runoff is affected by
રન ઓફ પર શેની અસર થાય છે.
(a) Type of precipitation
વર્ષણનો પ્રકાર
(b) Rain intensity and duration of rainfall
વરસાદ તીવ્રતા અને વરસાદ સમયગાળો
(c) Rain distribution and soil moisture deficiency
વરસાદ વિતરણ અને માટીમાં ભેજની ઉણપ
(d) All the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

45.
Hydrology is the science which deals with
હાઈડ્રોલોજી વિજ્ઞાન છે, કે જે ...... સાથે સંકળાયેલું છે.
(a) Rain water
વરસાદનું પાણી
(b) river water
નદીના પાણી
(c) sea water
દરિયાઈ પાણી
(d) Surface and underground water
સપાટી અને ભૂગર્ભ જળ
Answer:

Option (d)

46.
Symon's rain gauge is
સાયમન વૃષ્ટિ માપક એ...... છે.
(a) Tipping-bucket gauge
ટિપીંગ-બકેટ ગેજ
(b) weighing type guage
વજન પ્રકાર ગેજ
(c) Float recording gauge
ફ્લોટ રેકોર્ડિંગ ગેજ
(d) Non-recording gauge
નોન-રેકોર્ડીંગ ગેજ
Answer:

Option (d)

47.
The standard height of a standard rain gauge, is
સ્ટાન્ડર્ડ રેઈન ગેજની પ્રમાણભૂત ઊંચાઇ .........છે.
(a) 10 cm
10 સે.મી.
(b) 20 cm
20 સે.મી.
(c) 30 cm
30 સે.મી.
(d) 50 cm
50 સે.મી.
Answer:

Option (c)

48.
In India, rain fall is generally recorded at
ભારતમાં વરસાદ પતન સામાન્યરીતે ક્યારે નોંધાઇ છે
(a) 8:00 AM
સવારે 8:00 કલાકે
(b) 12 noon
મધ્યાહન 12:00 કલાકે
(c) 4:00 PM
બપોરે 4:00 કલાકે
(d) 8:00 PM
રાત્રે 8:00 કલાકે
Answer:

Option (a)

Showing 41 to 48 out of 48 Questions