1. |
Which process included in hydrological cycle?
કઈ પ્રક્રિયા જળ ચક્રમાં સમાવવામાં આવે છે?
|
||||||||
Answer:
Option (d) |
2. |
Which is the form of liquid precipitation? પ્રવાહી વર્ષણના સ્વરૂપો કયા છે?
|
||||||||
Answer:
Option (b) |
3. |
Which is the type of recording type rain guage? નીચેનામાંથી કયું રેકોર્ડિંગ પ્રકારનું વૃષ્ટીમાપક છે?
|
||||||||
Answer:
Option (d) |
4. |
Which is the type of non-recording type rain guage? નીચેનામાંથી કયું નોન-રેકોર્ડિંગ પ્રકારનું વૃષ્ટીમાપક છે?
|
||||||||
Answer:
Option (c) |
5. |
....... is a type of precipitation.
........ વર્ષણ નો પ્રકાર છે.
|
||||||||
Answer:
Option (c) |
6. |
Which precipitation is caused by the movement of moist air mass to this region due to the difference in pressure? દબાણ ના તફાવત ના લીધે ભેજવાળી હવાના સ્થાળાંતરથી થતાં વર્ષણને શું કહે છે?
|
||||||||
Answer:
Option (c) |
7. |
In which precipitation most warmer air rises up and cools and precipitates? કયા વર્ષણમાં ગરમ હવા ઊંચકાય છે અને ઠંડી પાડીને વર્ષણ થાય છે?
|
||||||||
Answer:
Option (a) |
8. |
In which precipitation moving air masses have chances to strike barriers like mountains. Once they strike, they rise up which causes condensation and precipitation? કયા વર્ષણમાં હવા પર્વતો જેવી અડચણો થી ઉપર ચઢે છે અને ઉપર જઈ ઠંડી પડીને વરસે છે?
|
||||||||
Answer:
Option (b) |
9. |
In orographic precipitation which side precipitation is greater? Orographic વર્ષણમાં વરસાદમાં કઈ બાજુ વધારે પડે છે?
|
||||||
Answer:
Option (a) |
10. |
Unit of intensity of rain fall is.... વરસાદ ની તીવ્રતા નો એકમ ....
|
||||||||
Answer:
Option (a) |