WATER RESOURCES MANAGEMENT (3340604) MCQs

MCQs of Distribution Works

Showing 31 to 36 out of 36 Questions
31.
What is the difference between a weir and a barrage?
એક વિયર અને બરાજ વચ્ચે શું તફાવત છે?
(a) Discharge Capacity
ડિસ્ચાર્જની ક્ષમતા
(b) No Solid Obstruction
કોઇ નકકર અવરોધ નથી
(c) Storage Capacity
સંગ્રહ ક્ષમતા
(d) Velocity of Flow
પ્રવાહનો વેગ
Answer:

Option (b)

32.

In which type of weir energy dissipation takes place?

કયા વિયરમા ઊર્જા લુપ્તતા જોવા મળે છે?

(a)

Barrage

બરાજ

(b)

Vertical Drop Weir

વર્ટિકલ ડ્રૉપ વિયર

(c)

Sloping Weir

ઢાળવાળી વિયર

(d)

Parabolic Weir

પરવલય વિયર

Answer:

Option (d)

33.

Which weir is also called Dry Stone Slope Weir?

કયા વિયર ડ્રાય સ્ટોન ઢાળ વિયર પણ કહેવાય છે?

(a)

Masonry weir

ચણતર વિયર

(b)

Gravity weir

ગ્રેવીટી વિયર

(c)

Rock-fill weir

રોક-ફીલ વિયર

(d)

Concrete weir

કોંક્રિટ વિયર

Answer:

Option (c)

34.

Which is the components of diversion headwork?

કયા ડાયવર્ઝન હેડવર્કના ઘટકો છે?

(a)

fish ledder

ફીસ લેડર

(b)

scouring sluices

સ્કવરિંગ સ્લુઇસ

(c)

divide wall

વિભાજન દીવાલ

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (d)

35.

Function of divide wall is...

વિભાજન દીવાલનુ કાર્ય ...... છે.

(a)

divide weir and barrage

વિયર અને બરાજને વિભાજન કરવાનુ.

(b)

divide weir and fish ledder

વિયર અને ફીસ લેડરને વિભાજન કરવાનુ.

(c)

divide weir and approch channel

વિયર અને એપ્રોચ ચેનલ ને વિભાજન કરવાનુ.

(d)

divide weir and canal head regulator

વિયર અને કેનાલ હેડ રેગયુલેટરને વિભાજન કરવાનુ.

Answer:

Option (c)

36.

What device is placed in front of head regulator for silt removal?

હેડ રેગયુલેટરની આગળ કાંપ દૂર કરવા માટે કયુ ઉપકરણ મૂકવામાં આવે છે?

(a)

Weir

વિયર

(b)

Silt Extractor

સિલટ એક્સટ્રેકટર

(c)

Silt Excluder

સિલટ એકસલુડર

(d)

Barrage

બરાજ

Answer:

Option (c)

Showing 31 to 36 out of 36 Questions