WATER RESOURCES MANAGEMENT (3340604) MCQs

MCQs of Distribution Works

Showing 21 to 30 out of 36 Questions
21.
What is the main purpose of the canal escape?
નહેર એસ્કેપનો મુખ્ય હેતુ શું છે?
(a) To Maintain Uniform Flow in the Canal
કેનાલમાં યુનિફોર્મ ફ્લો જાળવવો
(b) To Remove Surplus Water
વધારાનુ પાણી દૂર કરવા
(c) To Maintain Constant Velocity of the Flow
પ્રવાહનો અચળ વેગ જાળવી રાખવા માટે
(d) To Help for Proper Hydraulic Jump
યોગ્ય હાઇડ્રોલિક જંપ માટે
Answer:

Option (b)

22.

To hold hydraulic jumps, baffle walls are provided in

કયા ફોલમા હાઇડ્રોલિક કૂદકા રોકવા માટે, અવરોધક દિવાલો બનાવવામાં આવી હતી?

(a)

Sarda type falls

શારદા પ્રકારનો ફોલ

(b)

English type falls

ઇંગલિશ પ્રકારનો ફોલ

(c)

Montague type falls

મોન્ટેગ્યુ પ્રકારનો ફોલ

(d)

Vertical type falls

વર્ટિકલ પ્રકારનો ફોલ

Answer:

Option (b)

23.

Types of canal based on alignment are...

નહેરની લાઇનદોરી પ્રમાણે નહેરના પ્રકારો......

(a)

Contour canal

કન્ટુર નહેર

(b)

Watershed canal

વોટરશેડ નહેર

(c)

Side slope canal

સાઇડ સલોપ નહેર

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (d)

24.

Types of canal based on discharge are...

ડિસ્ચાર્જ પ્રમાણે નહેરના પ્રકારો....

(a)

Main canal

મુખ્ય નહેર

(b)

Major distributary

મુખ્ય ઉપશાખા નહેર

(c)

Watercourse

ઢાળીયો

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (d)

25.

Types of canal based on function are...

કાર્યના આધારે નહેરના પ્રકારો....

(a)

power canal

પાવર નહેર

(b)

Contour canal

કન્ટુર નહેર

(c)

Side slope canal

સાઇડ સલોપ નહેર

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (a)

26.

Advantage of canal lining are..

નહેર અસ્તર લાભ કયા છે.

(a)

reduce seepage

સીપેજમા ઘટાડો

(b)

provide smooth surface

સરળ સપાટી પૂરી પાડે છે

(c)

increase velocity of water

પાણીનો વેગ વધે છે

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (d)

27.

Dis-advantage of canal lining are..

નહેર અસ્તર ના ગેરફાયદા ..... છે.

(a)

evaporation loss is increase

બાષ્પીભવન વ્યાયમાં વધારો

(b)

scouring is increase in canal bed

નહેરના તળીયાના ખવાણમાં વધારો

(c)

initial cost is more

પ્રારંભિક ખર્ચ વધુ

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (c)

28.

Which material is used in canal lining?

કઇ સામગ્રી નહેર અસ્તરમા વપરાય છે?

(a)

PCC

પી.સી.સી.

(b)

RCC

આર.સી.સી.

(c)

brick

ઈંટ

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (d)

29.

Which is the type of weir?

નીચેનામાથી કયા વિયરના પ્રકાર છે?

(a)

Parabolic Weir

પરવલય વિયર

(b)

Gravity Weir

ગ્રેવીટી વિયર

(c)

Vertical Drop Weir

વર્ટિકલ ડ્રૉપ વિયર

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (d)

30.
What is the main difference between a dam and weir?
ડેમ અને વિયર વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?
(a) Height and Duration of Storage
ઊંચાઈ અને સંગ્રહનો સમયગાળો
(b) Capacity of Water
પાણીની ક્ષમતા
(c) Material used for Construction
બાંધકામ માટેની સામગ્રીનો વપરાશ
(d) Location of the Structure
સ્થાન
Answer:

Option (a)

Showing 21 to 30 out of 36 Questions