WATER RESOURCES MANAGEMENT (3340604) MCQs

MCQs of Distribution Works

Showing 11 to 20 out of 36 Questions
11.

In which fall the depth discharge relationship is unaffected?

કયા ફોલમાં ઊંડાઇ અને ડિસ્ચાર્જ સંબંધ અસર કરતું નથી?

(a)

Trapezoidal Notch Fall

ટ્રેપેઝોઈડલ નોચ ફોલ

(b)

Ogee Fall

ઓગી ફોલ

(c)

Rapids

રેપિડ ફોલ

(d)

Straight Glacis Fal

સ્ટ્રેઇટ ઢોળાવવાળો ફોલ

Answer:

Option (a)

12.

Canal drops are provided to _______________

કેનાલ ડ્રોપ ક્યારે બનાવવામાં આવે છે?

(a)

dissipate the excess energy

વધારાની ઊર્જાનો નાસ કરવાં

(b)

increase the driving head of flow of water

પાણીના પ્રવાહનો હેડ વધારવા

(c)

dissipate excess land slope

વધારાની જમીનના ઢાળનો નાસ કરવાં

(d)

dissipate inadequate land slope

અપૂરતી જમીનના ઢાળનો નાસ કરવાં

Answer:

Option (c)

13.

Which of the following CD works carry drainage over the canal?

નાળું નહેરની ઉપરથી પસાર થતું હોઈ ત્યારે કયા પ્રકારના ક્રોસ ડ્રેઇનેજ વર્કનો ઉપયોગ થાય છે?

(a)

Aqueduct and Syphon Aqueduct

એકવાડકટ અને સાયફન એકવાડકટ

(b)

Super passage and Syphon

સુપર પેસેજ અને સાયફન

(c)

Level-crossing and inlets outlets

લેવલ-ક્રોસિંગ અને ઇનલેટ- આઉટલેટ્સ

(d)

Canal Syphon and Aqueduct

કેનાલ સાયફન અને એકવાડકટ

Answer:

Option (b)

14.

The canal water flows freely under gravity in which of the following CD works?

કયા ક્રોસ ડ્રેઇનેજ વર્કમાં નહેરમાં પાણી મુક્તપણે ગુરુત્વાકર્ષણ હેઠળ વહે છે?

(a)

Aqueduct and Super passage

એકવાડકટ અને સુપર પેસેજ

(b)

Super passage and Syphon

સુપર પેસેજ અને સાયફન

(c)

Canal Syphon and Aqueduct

લેવલ-ક્રોસિંગ અને ઇનલેટ- આઉટલેટ્સ

(d)

Level-crossing and inlets outlets

કેનાલ સાયફન અને એકવાડકટ

Answer:

Option (a)

15.
A Super passage is the reverse of ______________
એક સુપર પેસેજ ......... થી રિવર્સ છે.
(a) syphon
સાયફન
(b) aqueduct
એકવાડકટ
(c) inlets and outlets
ઇનલેટ- આઉટલેટ્સ
(d) syphon Aqueduct
સાયફન એકવાડકટ
Answer:

Option (b)

16.
The canal alignment is finalized only after finalizing the CD works.
ક્રોસ ડ્રેઇનેજ વર્ક નક્કી થયા પછી નહેરની લાઇનદોરી નક્કી કરવામા આવે છે.
(a) TRUE
સાચું
(b) FALSE
ખોટું
Answer:

Option (a)

17.
"The selection of the CD works depends on? i. Selecting canal alignment ii. Position of water-table and availability of dewatering equipment iii. Suitability of soil for embankment iv. Availability of funds"
"ક્રોસ ડ્રેઇનેજ વર્કની પસંદગી શેના પર આધાર રાખે છે. I. નહેરની લાઇનદોરીની પસંદગી II. વોટર ટેબલની સ્થિતિ અને પાણી ખેંચવાના સાધનોની ઉપલબ્ધતા III. પાળા માટે માટીની યોગ્યતા IV. ભંડોળની ઉપલબ્ધતા"
(a) i and ii
I અને II
(b) i, ii and iv
I, II અને IV
(c) i, ii and iii
I, II અને III
(d) i, ii, iii and iv
I, II, III અને IV
Answer:

Option (d)

18.

The type of canal alignment which involves maximum CD works is a _______

કઇ નહેરની લાઇનદોરીમા સૌથી વધારે ક્રોસ ડ્રેઇનેજ વર્કનો સમાવેશ થાય છે?

(a)

ridge canal

રિડજ નહેર

(b)

contour canal

સમોચ્ચ નહેર

(c)

side slope canal

બાજુ ઢાળ નહેર

(d)

both ridge and contour canal

રિડજ અને સમોચ્ચ નહેર બંને

Answer:

Option (b)

19.

The most appropriate and economical CD work at the above site will be...

સૌથી વધુ યોગ્ય અને સસ્તું ક્રોસ ડ્રેઇનેજ વર્ક કયુ છે?

(a)

An aqueduct

એકવાડકટ

(b)

A super-passage

સુપર પેસેજ

(c)

A siphon aqueduct

સાયફન એકવાડકટ

(d)

A siphon

સાયફન

Answer:

Option (d)

20.

Which canal is supply water more than two canal?

કઇ નહેર બે નહેર કરતાં વધુ નહેરને પાણી પુરવઠો પૂરો પાડે છે?

(a)

power canal

પાવર નહેર

(b)

carrier canal

કેરિયર નહેર

(c)

feeder canal

ફીડર નહેર

(d)

irrigation canal

સિંચાઈ નહેર

Answer:

Option (c)

Showing 11 to 20 out of 36 Questions