WATER RESOURCES MANAGEMENT (3340604) MCQs

MCQs of Distribution Works

Showing 1 to 10 out of 36 Questions
1.
Generally the weir is aligned at right angles to the direction of the main river current because
સામાન્યપણે વિયર મુખ્ય નદીને કાટખૂણે હોય છે કારણ કે...
(a) It ensures less length of the weir
તે વિયરની ઓછી લંબાઈની ખાતરી કરે
(b) It gives better discharging capacity
તે વધુ સારી ડિસ્ચાર્જ ક્ષમતા આપે છે
(c) It is economical
તે સસ્તું છે
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

2.
A straight glacis type fall with a baffle platform and a baffle wall is called
અવરોધક પ્લેટફોર્મ અને અવરોધક દિવાલ સાથેનો એક સીધો ગલેસિયસ ફોલ........ કહેવાય છે.
(a) Vertical drop-fall
વર્ટિકલ ડ્રોપ ફોલ
(b) Glacis fall
ગલેસીયસ ફોલ
(c) Montague type fall
મોન્ટેગ્યુ પ્રકારનો ફોલ
(d) Inglis fall
ઇંગલિશ ફોલ
Answer:

Option (d)

3.
A divide wall is provided
વિભાજન દીવાલ ......... પૂરી પાડવામાં આવે છે.
(a) At right angle to the axis of weir
વિયરની અક્ષને કાટખૂણે
(b) Parallel to the axis of weir and upstream of it
અપસ્ટ્રીમમા વિયરની અક્ષને સમાંતર
(c) Parallel to the axis of weir and downstream of it
ડાઉનસ્ટ્રીમમા વિયરની અક્ષને સમાંતર
(d) At an inclination to the axis of weir
વિયરની ધરી સાથે ત્રાસો ખૂણો બનાવીને
Answer:

Option (a)

4.

How many types of weirs are there based on the shape of the crest?

ક્રેસ્ટના આકાર પર આધારિત વિયર ના કેટલા પ્રકારો છે?

(a)

6

(b)

4

(c)

5

(d)

3

Answer:

Option (b)

5.
Triangular weir is also called
ત્રિકોણાકાર વિયર ..... પણ કહેવામાં આવે છે
(a) Trigonometric
ત્રિકોણમિતિ
(b) Ogee V-notch IsolatedOgee
ઓગી
(c) V-notch
વી નોચ
(d) Isolated
આઇસોલેટેડ
Answer:

Option (c)

6.
The process of distribution of water from main canal to branches is termed as canal regulation.
મુખ્ય નહેર માંથી શાખા નહેરમાં પાણી વિતરણની પ્રક્રિયાને કેનાલ રેગ્યુલેસન તરીકે ઓળખવામાં આવે છે.
(a) TRUE
સાચું
(b) FALSE
ખોટું
Answer:

Option (a)

7.
The discharge value of water is controlled by?
પાણીની ડિસ્ચાર્જ કિંમત........ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
(a) Hydraulic Jump
હાઇડ્રોલિક જમ્પ
(b) Falls
ફોલ
(c) Regulators
રેગ્યુલેટર
(d) Velocity of the flow
પ્રવાહ વેગ
Answer:

Option (c)

8.
By using canal regulation works we can control discharges, depths, and velocities in the canals.
કેનાલ રેગ્યુલેસન વાપરીને નહેરો માં ડિસચાર્જ, ઊંડાણો અને વેગ નિયંત્રિત કરી શકાય છે.
(a) FALSE
ખોટું
(b) TRUE
સાચું
Answer:

Option (b)

9.
How many types of canal irrigation works are there?
નહેર સિંચાઈના કાર્યો કેટલા પ્રકારના હોય છે?
(a) 5
(b) 4
(c) 6
(d) 3
Answer:

Option (a)

10.
Canal drop or canal fall is needed construction in the canal bed.
કેનાલ ડ્રોપ અથવા નહેર ફોલ નહેરના બાંધકામ માટે જરૂરી છે.
(a) FALSE
ખોટું
(b) TRUE
સાચું
Answer:

Option (b)

Showing 1 to 10 out of 36 Questions