SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Soil Classification

Showing 31 to 38 out of 38 Questions
31.
"A sample of soil has the following properties : Liquid limit = 45 % ,Plastic limit = 25 % ,Shrinkage limit = 17 % ,Natural moisture content = 30 % find the consistency index of the soil."
"માટી એક નમૂનો નીચેના ગુણધર્મો ધરાવે છે: પ્રવાહી મર્યાદા = 45%, પ્લાસ્ટિક મર્યાદા = 25% સંકોચન મર્યાદા = 17%, નેચરલ ભેજ = 30% , માટી નો consistency index શોધો."
(a) 15/20
(b) 13/20
(c) 8/20
(d) 5/20
Answer:

Option (d)

32.
The grooving tool which is used for finding liquid limit is _________
grooving સાધન જે પ્રવાહી મર્યાદા શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે....... છે.
(a) ASTM tools
(b) Grooving tools
(c) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
(d) None of the mentioned
ઉલ્લેખ છે તેમાંથી એક પણ નહીં
Answer:

Option (a)

33.
The minimum water content at which soil starts getting shear strength is termed as
જે જળમત્રા એ માટી શિયર સ્ટ્રેંથ ધરાવવાનું શરૂ કરે તે જળમાત્રને ........ તરીકે ઓળખવામાં આવે છે
(a) Liquid limit
પ્રવાહી મર્યાદા
(b) Plastic limit
પ્લાસ્ટિક મર્યાદા
(c) Shrinkage limit
સંકોચન મર્યાદા
(d) Plasticity index
પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ
Answer:

Option (a)

34.
At shrinkage limit, the soil is
સંકોચન સીમા પર માટી ....... હોય છે.
(a) Dry
સુકી
(b) Partially saturated
આંશિક સંતૃપ્ત
(c) Saturated
સંતૃપ્ત
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (c)

35.
The liquidity index of a soil indicates the nearness of its water content to its..
માટીનો તરલતા ઇન્ડેક્સ ......... નજીક ની પાણીની માત્રા દર્શાવે છે.
(a) Liquid limit
પ્રવાહી મર્યાદા
(b) Plastic limit
પ્લાસ્ટિક મર્યાદા
(c) Shrinkage limit
સંકોચન મર્યાદા
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

36.
In a liquid limit test, the moisture content at 10 blows was 70% and that at 100 blows was 20%. The liquid limit of the soil is
પ્રવાહી મર્યાદા પરીક્ષણ માં, 10 બ્લો પર ભેજ 70% હોય અને 100 બ્લો પર 20% હોય તો માટીની પ્રવાહી મર્યાદા.... છે.
(a) 35 %
(b) 50 %
(c) 65 %
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (c)

37.
The consistency index of a soil indicates the nearness of its water content to its
માટીનો સાતત્યતા ઇન્ડેક્સ ......... નજીક ની પાણીની માત્રા દર્શાવે છે.
(a) Liquid limit
પ્રવાહી મર્યાદા
(b) Plastic limit
પ્લાસ્ટિક મર્યાદા
(c) Shrinkage limit
સંકોચન મર્યાદા
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (b)

38.

The shrinkage index is equal to

સંકોચન ઇન્ડેક્સ = ..........

(a)

Liquid limit - plastic limit

(b)

Plastic limit - shrinkage limit

(c)

Liquid limit - shrinkage limit

(d)

None of the above

Answer:

Option (b)

Showing 31 to 38 out of 38 Questions