SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Soil Classification

Showing 21 to 30 out of 38 Questions
21.
A soil having liquid limit 60 % and plasticity index 40 % can be defined as
માટીની પ્રવાહી મર્યાદા 60% અને પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ 40% છે તો, માટી ને વ્યાખ્યાયિત કરો.
(a) CL
(b) CH
(c) SM
(d) CL-ML
Answer:

Option (b)

22.
The effective size of a soil is
માટી નું અસરકારક કદ શેનાથી દર્શાવાય છે.
(a) D10
(b) D20
(c) D40
(d) D60
Answer:

Option (a)

23.
The uniformity coefficient of soil is defined as
માટીના uniformity coefficient ને ..... તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
(a) D40/D10
(b) D40/D20
(c) D60/D10
(d) D50/D10
Answer:

Option (c)

24.
As per IS soil classification system, when liquid limit lies between 35 % and 50 % the given soil is classified as
જ્યારે માટી ની પ્રવાહી મર્યાદા 35% અને 50% ની વચ્ચે હોય તો તે માટી........ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
(a) Soil with low compressibility
(b) Soil with medium compressibility
(c) Soil with high compressibility
(d) None of these
Answer:

Option (b)

25.

IS plasticity chart is a plot of

IS પ્લાસ્ટિસિટી ચાર્ટ કઈ રીતે પ્લોટ કરાય છે.

(a)

IP vs WL 

(b)

IL vs WL

(c)

IF vs WL

(d)

WL vs WP 

Answer:

Option (a)

26.
Casagrande equation for Ip A line is
IP માટે A-line નું Casagrande સમીકરણ શું છે?
(a) 0.63 (WL - 20)
(b) 0.73 (WL - 20)
(c) 0.63 (WL - 10)
(d) 0.73 (WL - 10)
Answer:

Option (b)

27.
As per IS classification silt size is
is classification મુજબ સિલ્ટ નું માપ શું હોય છે.
(a) 0.075 to 4.75 mm
(b) 0.002 to 0.075 mm
(c) < 0.002 mm
(d) > 4.75 mm
Answer:

Option (b)

28.

As per IS classification SM soil is known as

IS classification મુજબ SM નું પૂરું નામ શું છે?

(a)

Silty clay

(b)

Silty gravel

(c)

Sandy gravel

(d)

Silty sand

Answer:

Option (d)

29.
A soil having uniformity coefficient Cu more than 10 is known as
જે માટીનો uniformity coefficient 10 કરતા વધારે હોય તે માટી...... તરીકે ઓળખાય છે.
(a) uniform
યુનિફોર્મ
(b) Fine
ફાઇન
(c) Well graded soil
સારા ગ્રેડ ની માટી
(d) coarse
કોર્સ
Answer:

Option (c)

30.
In soil classification symbol M stands for
માટી વર્ગીકરણમાં M સંજ્ઞા..... માટે વપરાય છે.
(a) clay
(b) silt
(c) sand
(d) Medium soil
Answer:

Option (b)

Showing 21 to 30 out of 38 Questions