SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Soil Investigation & Exploration

Showing 21 to 27 out of 27 Questions
21.

The Instruments used in hand augers are _________

હેન્ડ ઓગરમા કયા સાધનોનો ઉપયોગ થાય છે.

(a)

Post hole auger

પોસ્ટ હોલ ઓગર

(b)

Sand pump

રેતી પંપ

(c)

Wash boring apparatus

વૉશ બોરીંગ ઉપકરણ

(d)

Stationary piston

સ્ટેસનરી પિસ્ટન

Answer:

Option (a)

22.
The type of boring method that can be used for both rock and soils are ________
બોરીંગની કઇ પદ્ધતિ માટી અને ખડક બન્ને પ્રકાર માટે વાપરી શકાય છે.
(a) Shell boring
શેલ બોરીંગ
(b) Wash boring
વૉશ બોરીંગ
(c) Auger boring
ઓગર બોરીંગ
(d) Rotary boring
રોટરી બોરીંગ
Answer:

Option (d)

23.
The commonly used geophysical method for site exploration is ________
સાઇટ સંશોધન માટે સામાન્ય રીતે ઉપયોગમાં આવતી જિયોફિઝીકલ પદ્ધતિ ________ છે
(a) Gravitational method
ગ્રેવિટેશનલ પદ્ધતિ
(b) Electrical resistivity
વિદ્યુતીય પ્રતિરોધકતા
(c) Magnetic method
મેગ્નેટિક પદ્ધતિ
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (b)

24.
Electrical resistivity method is based on measurement of _____________
વિદ્યુતીય પ્રતિરોધકતા પદ્ધતિ કયા માપ પર આધારિત છે.
(a) Specific resistance
ચોક્કસ પ્રતિકાર
(b) Voltage
વિદ્યુત સ્થીતિમાન
(c) Potential drop
પોટેંસીયલ ડ્રોપ
(d) Current
કરંટ
Answer:

Option (a)

25.
The method used for studying of horizontal changes in the sub-soil is _______
સબ સોઇલમાં આડા ફેરફારોનો અભ્યાસ કરવા માટે ..... પદ્ધતિ વપરાય છે.
(a) Resistive soundings
પ્રતિરોધક સાઉનડીંગ
(b) Resistive mapping
પ્રતિરોધક મેપિંગ
(c) Mean resistivity
મીન પ્રતિરોધકતા
(d) Critical distance
ક્રિટીકલ ડિસ્ટન્સ
Answer:

Option (b)

26.
The commonly used penetration test are _______
સામાન્ય રીતે ઉપયોગમાં આવતો પેનીટ્રેસન પરીક્ષણ .......... છે.
(a) IS penetration test
IS પેનીટ્રેસન પરીક્ષણ
(b) Cone penetration test
કોન પેનીટ્રેસન પરીક્ષણ
(c) Dutch standard test
ડચ સ્ટાન્ડર્ડ પરીક્ષણ
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (b)

27.
In the seismic refraction method, the waves sent along the ground surface is picked by _________
સેસમીક વક્રીભવન પદ્ધતિમા, જમીનની સપાટી પરથી મોકલવામાં આવેલા વેવ ......... દ્વારા રીસીવ કરવામાં આવે છે
(a) Geo satellite instrument
જીઓ ઉપગ્રહના સાધન
(b) Geophone
જીઓફોન
(c) Wave detector
વેવ ડિટેક્ટર
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (b)

Showing 21 to 27 out of 27 Questions