SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Soil Investigation & Exploration

Showing 11 to 20 out of 27 Questions
11.
Exploratory borings in general exploration is carried out by using _____
સામાન્ય સંશોધનમા તપાસ બોરીંગ........નો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવે છે.
(a) Auger
ઓગર
(b) Bore equipment
બોરના સાધનો
(c) Well curb
વેલ ક્રબ
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (a)

12.
The various method of site exploration can be grouped under, which of the following?
સાઇટ સંશોધનની વિવિધ પદ્ધતિઓને શેના હેઠળ વહેંચણી કરી શકાય છે?
(a) Open excavations and Borings
ખુલ્લું ખોદકામ અને બોરીંગ
(b) Soil strata
માટીના સ્તર
(c) None of the mentioned
ઉલ્લેખ નથી
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (a)

13.
Hand auger can be used for depths up to ________
હેન્ડ ઓગર કેટલી ઊંડાઇ માટે વાપરી શકાય છે.
(a) 7 m
7 મીટર
(b) 6 m
6 મીટર
(c) 2 m
2 મીટર
(d) 10 m
10 મીટર
Answer:

Option (b)

14.
Auger boring is used in __________ type of soil.
ઓગર બોરીંગ કયા પ્રકારની માટી માટે વપરાય છે.
(a) Cohesion less soil
ચીકાસ વગરની માટી
(b) Cohesive soil
ચીકણી માટી
(c) Coarse-grained soil
કોર્સ ગ્રેઇન્ડ માટી
(d) Pervious soil
પારગમ્ય માટી
Answer:

Option (b)

15.
The type of boring, used for making deep excavations is _________
........ બોરીંગનો ઉપયોગ ઊંડા ખોદાણકામ માટે થાય છે.
(a) Cylindrical augers
નળાકાર ઓગર
(b) Percussion boring
પરકયુસન બોરીંગ
(c) Rotary boring
રોટરી બોરીંગ
(d) Wash boring
વૉશ બોરીંગ
Answer:

Option (a)

16.
Which of the following method is adopted for fast boring?
નીચેનીમાંથી કઇ પદ્ધતિનો ઝડપથી બોરીંગ કરવા માટે ઉપયોગ કરવામા આવે છે?
(a) Cylindrical augers
નળાકાર ઓગર
(b) Percussion boring
પરકયુસન બોરીંગ
(c) Rotary boring
રોટરી બોરીંગ
(d) Wash boring
વૉશ બોરીંગ
Answer:

Option (d)

17.
Rotary boring can also be called as ___________
રોટરી બોરીંગ ......... પણ કહી શકાય.
(a) Percussion boring
પરકયુસન બોરીંગ
(b) Wash boring
વૉશ બોરીંગ
(c) Core boring
કોર બોરીંગ
(d) Pit boring
પિટ બોરીંગ
Answer:

Option (c)

18.
Auger boring is most suitable for __________ type of work.
ઓગર બોરીંગ............... પ્રકારના કામ માટે સૌથી યોગ્ય છે.
(a) Air field pavement
હવાય ક્ષેત્રનુ પેવમેન્ટ
(b) Highway exploration
હાઇવે સંશોધન
(c) Dam construction
ડેમ બાંધકામ
(d) Buildings
મકાન
Answer:

Option (b)

19.
Wash boring cannot be used for _________ type of soil strata.
વૉશ બોરીંગ ....... પ્રકારની માટીના સ્તર માટે વાપરી શકાતી નથી.
(a) Cohesive soil
ચીકણી માટી
(b) Cohesion less soil
ચીકાસ વગરની માટી
(c) Boulder
બોલ્ડર
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (c)

20.
Mud rotary drilling belongs to _________ type of boring method.
મડ રોટરી ડ્રિલિંગ પદ્ધતિ કયા પ્રકારની બોરીંગની પદ્ધતિ સાથે જોડાયેલું છે.
(a) Percussion boring
પરકયુસન બોરીંગ
(b) Rotary boring
રોટરી બોરીંગ
(c) Wash boring
વૉશ બોરીંગ
(d) Auger boring
ઓગર બોરીંગ
Answer:

Option (b)

Showing 11 to 20 out of 27 Questions