RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Introduction to Railway and Permanent Way

Showing 81 to 80 out of 90 Questions
81.
The standard width of ballast for meter gauge on Indian railways, is
ભારતીય રેલ્વેમાં મીટર ગેજ માટે બેલાસ્ટની સ્ટાન્‍ડર્ડ પહોળાઈ ________ છે.
(a) 5.53 m
(b) 2.9 m
(c) 3.35 m
(d) 2.25 m
Answer:

Option (d)

82.
The standard width of ballast for narrow gauge on Indian railways, is
ભારતીય રેલ્વેમાં નેરો ગેજ માટે બેલાસ્ટની સ્ટાન્‍ડર્ડ પહોળાઈ ________ છે.
(a) 5.53 m
(b) 1.83 m
(c) 3.35 m
(d) 2.25 m
Answer:

Option (b)

83.
The joint generally not used on Indian railway is
ભારતીય રેલ્વેમાં સામાન્ય રીતે કયા પ્રકારનો સાંધો વપરાતો નથી?
(a) Supported joint
સપોર્ટેડ સાંધો
(b) Suspended joint
સસ્પેન્‍ડેડ સાંધો
(c) Base joint
બેઝ સાંધો
(d) Bridge joint
બ્રિજ સાંધો
Answer:

Option (d)

84.
In supported joint, both the ends of adjoining rails are supported on a
સપોર્ટેડ સાંધામાં, સંલગ્ન રેલ્સના બંને છેડાઓ શેના પર સપોર્ટેડ હોય છે?
(a) Single sleeper
સિંગલ સ્લીપર
(b) Single fish plate
સિંગલ ફિશ પ્લેટ
(c) Double sleeper
ડબલ સ્લીપર
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (a)

85.
On curves, generally rail joint provided is
વળાંક પર, સામાન્ય રીતે કયા રેલ સાંધા આપવામાં આવે છે?
(a) Square joint
સ્ક્વેર સાંધા
(b) Bridge joint
બ્રિજ સાંધા
(c) Staggered joint
સ્ડેગર્ડ સાંધા
(d) Suspended joint
સસ્પેન્‍ડેડ સાંધા
Answer:

Option (c)

86.
A welded joint is generally
સામાન્ય રીતે વેલ્ડેડ સાંધો કેવો હોય છે?
(a) Supported on a sleeper
સ્લીપર પર સપોર્ટેડ
(b) Suspended
સસ્પેન્‍ડેડ
(c) Supported on a metal plate
મેટલ પ્લેટ પર સપોર્ટેડ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (b)

87.
The Indian practice is to weld maximum of
ભારત માં મહત્તમ કેટલા રેલ વેલ્ડ કરવામાં આવે છે?
(a) 2 rail lengths
2 રેલ લંબાઈ
(b) 3 rail lengths
3 રેલ લંબાઈ
(c) 4 rail lengths
4 રેલ લંબાઈ
(d) 5 rail lengths
5 રેલ લંબાઈ
Answer:

Option (d)

88.
To reduce the wearing of rails, the rails are placed at an
રેલ્સનો ઘસારો ઓછો કરવા માટે, રેલ્સને કેવી રીતે ગોઠવવા માં આવે છે?
(a) Inward slope of 1 in 20
1 in 20 જેટલો ઇનવર્ડ ઢાળ
(b) Outward slope of 1 in 20
1 in 20 જેટલો આઉટવર્ડ ઢાળ
(c) Inward slope of 1 in 30
1 in 30 જેટલો ઇનવર્ડ ઢાળ
(d) Outward slope of 1 in 30
1 in 30 જેટલો આઉટવર્ડ ઢાળ
Answer:

Option (a)

89.
The coning of wheels is made to prevent the
કયા કારણોથી પૈડાનું શંકુકરણ કરવામા આવે છે?
(a) Lateral movement of the axle
એક્ષલની લેટરલ મુવમેન્‍ટ
(b) Lateral movement of the wheels
પૈડાની લેટરલ મુવમેન્‍ટ
(c) Damage of the inside edges of rails
રેલની અંદરની ધારનું નુકસાન
(d) All of these
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

90.
In coning of wheels, the wheels are given a slope of
પૈડાના શંકુકરણમાં, વ્હીલ્સ નો ઢાળ ‌‌__________ જેટલો આપવામાં આવે છે.
(a) 1 in 20
(b) 1 in 25
(c) 1 in 30
(d) 1 in 40
Answer:

Option (a)

Showing 81 to 80 out of 90 Questions