RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Introduction to Railway and Permanent Way

Showing 41 to 50 out of 90 Questions
41.
In certain places the heads of rails are found to be corrugated rather than straight ones. Such type of rails are known as
ઘણીવાર રેલના હેડની ઉપરની સપાટી પર જુદી-જુદી સાઈઝ અને જુદા-જુદા આકારના નાના-નાના ખાડા પડે છે, જેને ‌‌‌‌‌_______________ કહે છે.
(a) Corrugated rails
કોરુગેટેડ રેલ
(b) Hogged rails
હોગ્ડ રેલ
(c) Roaring rails
રોરિંગ રેલ
(d) Both A and C
A અને C બંને
Answer:

Option (d)

42.
When rails go out of their position due to insufficient expansion gap is called
જ્યારે અપૂરતી વિસ્તરણને કારણે રેલ તેમની મૂળ સ્થિતિ માથી બહાર ખસી જાય છે ત્યારે તેને ____________કહેવામાં આવે છે
(a) Hogging
હોગિંગ
(b) Creeping
ક્રિપીંગ
(c) Buckling
બકલિંગ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (c)

43.
The misalignment of rails due to temperature changes is called
તાપમાનના બદલાવને કારણે રેલ તેની અલાઈન્‍મેન્‍ટ માંથી ખસી જાય તેને ‌____________ કહેવામાં આવે છે
(a) Buckling
બકલિંગ
(b) Hogging
હોગિંગ
(c) Creeping
ક્રિપીંગ
(d) Bulging
બલ્જીંગ
Answer:

Option (a)

44.
When the ends of adjoining rails move slightly out of position is called
જ્યારે પાસપાસેના બે પાટાના છેડા પોઝીશનમાંથી થોડા ખસી જાય તેને ‌‌‌‌_____________ કહે છે.
(a) Creeping
ક્રિપીંગ
(b) Kinks or Shoulder
કિન્ક્સ અથવા શોલ્ડર
(c) Buckling
બકલિંગ
(d) Hogging
હોગિંગ
Answer:

Option (b)

45.
A good sleeper should be such that
સારી સ્લીપર કેવી હોવી જોઈએ?
(a) The rails can be easily fixed and taken out from the sleeper without moving them
રેલને સરળતાથી ફિક્સ કરી શકાય અને સ્લીપરને ખસેડ્યા વિના તેને બહાર કાઢી શકાય.
(b) It can provide sufficient bearing area for the rail
તે રેલ માટે પૂરતી બેરિંગ એરીયા પૂરી પાડે છે.
(c) It can provide sufficient effective bearing area on the ballast
તે બેલાસ્ટ પર પર્યાપ્ત અસરકારક બેરિંગ વિસ્તાર પૂરી પાડે છે.
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

46.

The chief function of sleepers is to

સ્લીપરનું મુખ્ય કાર્ય કયું છે?

(a)

Support the rails

રેલને ટેકો આપવા માટે.

(b)

Keep the two rails at correct gauge

બે રેલ વચ્ચે યોગ્ય ગેજ જાળવી રાખે છે.

(c)

Distribute the load coming on rails to the ballast

રેલ પર આવતા લોડને બેલાસ્ટમાં વિતરણ કરે છે.

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

47.
The number of sleepers used per rail length on the track is known as
રેલની લંબાઈ દીઢ સ્લીપરની સંખ્યા ને ____________ કહે છે.
(a) Sleeper strength
સ્લીપરની શક્તિ
(b) Sleeper ratio
સ્લીપર રેશિયો
(c) Sleeper density
સ્લીપરની ઘનતા
(d) All of these
ઉપરોક્ત તમામ
Answer:

Option (c)

48.
The number of sleepers used for rail varies from
રેલ માટે વપરાયેલી સ્લીપર્સની સંખ્યા કેટલી હોય છે?
(a) (n + 1) to (n + 4)
(b) (n + 3) to (n + 6)
(c) (n + 2) to (n + 7)
(d) (n + 4) to (n + 8)
Answer:

Option (b)

49.
The spacing of sleepers is kept
સ્લીપર્સનું અંતર કઈ રીતે રાખવામાં આવે છે?
(a) Closer near the joints
સાંધા ની નજીક
(b) Closer at the middle of rails
રેલની મધ્યની નજીક
(c) Same throughout the length of rail
સમગ્ર રેલની લંબાઈ દરમ્યાન
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (b)

50.
Ideal sleepers are
આદર્શ સ્લીપર ક્યું છે?
(a) Wooden sleepers
લાકડાના સ્લીપર્સ
(b) Steel sleepers
સ્ટીલ સ્લીપર્સ
(c) CI sleepers
CI સ્લીપર્સ
(d) RCC sleepers
RCC સ્લીપર્સ
Answer:

Option (a)

Showing 41 to 50 out of 90 Questions