Fundamental of Digital Electronics (3310702) MCQs

MCQs of Boolean Function Implementation

Showing 21 to 27 out of 27 Questions
21.

Which of the following is correct canonical POS of Y= f(A,B,C)= (A'+B+C)(A+B')(B+C) ?

Y= f(A,B,C)= (A'+B+C)(A+B')(B+C) માટે નીચે આપેલમાંથી કયું સાચું કેનોનીકલ POS છે?

(a)

ΠM(1,2,3,4)

(b)

ΠM(0,2,3,4)

(c)

ΠM(1,2,4,5)

(d)

ΠM(0,2,5,7)

Answer:

Option (b)

22.

Which of the following symbol is used to identify given boolean expression is in SOP form?

આપેલ બુલિયન એક્ક્ષપ્રેશન SOP ફોર્મમાં છે એ આઇડેન્ટીફાય કરવા માટે નીચે આપેલમાંથી ક્યાં સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

Σ

(b)

Π

(c)

θ

(d)

β

Answer:

Option (a)

23.

Which of the following symbol is used to identify given boolean expression is in POS form?

આપેલ બુલિયન એક્ક્ષપ્રેશન POS ફોર્મમાં છે એ આઇડેન્ટીફાય કરવા માટે નીચે આપેલમાંથી ક્યાં સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

Σ

(b)

Π

(c)

θ

(d)

β

Answer:

Option (b)

24.

Minterm is represent by ________ and suffix.

મીનટર્મને _______ અને સફીક્સ દ્વારા દર્શાવવામાં આવે છે.

(a)

m

(b)

M

(c)

Y

(d)

y

Answer:

Option (a)

25.

Maxterm is represent by ________ and suffix.

મેક્સટર્મને _______ અને સફીક્સ દ્વારા દર્શાવવામાં આવે છે.

(a)

m

(b)

y

(c)

M

(d)

y

Answer:

Option (c)

26.

A group which has all its values also contained in some other groups is called a ______ group.

જો ગ્રુપના બધા જ 1 બીજા ગ્રુપ દ્વારા ઓવરલેપ થતા હોય તો તેવા ગ્રુપને _______ કહે છે.

(a)

Redundant

રીડન્ડન્ટ

(b)

Overlapping

ઓવરલેપીંગ

(c)

Rolling

રોલિંગ

(d)

Individual

ઈન્ડીવીડ્યુલ

Answer:

Option (a)

27.

Give the relation between max term(M) and min term(m).

મેક્સ ટર્મ (M) અને મીન ટર્મ (m) વચ્ચેનો સંબંધ જણાવો.

(a)

M=m^2

(b)

M=m'

(c)

M=log10m

(d)

M=m+1

Answer:

Option (b)

Showing 21 to 27 out of 27 Questions