Fundamental of Digital Electronics (3310702) MCQs

MCQs of Boolean Function Implementation

Showing 11 to 20 out of 27 Questions
11.

Which of the following sign used to represent don't care in K-map?

K-map માં ડોન્ટ-કેર દર્શાવવામાં માટે નીચે આપેલમાંથી ક્યાં ચિન્હનો ઉપયોગ થાય છે?

(a)

-

(b)

1

(c)

0

(d)

×

Answer:

Option (d)

12.

Which of the following sign used to represent minterm in K-map?

K-map માં મીનટર્મ દર્શાવવામાં માટે નીચે આપેલમાંથી ક્યાં ચિન્હનો ઉપયોગ થાય છે?

(a)

-

(b)

1

(c)

0

(d)

×

Answer:

Option (b)

13.

Which of the following sign used to represent maxterm in K-map?

K-map માં મેક્સટર્મ દર્શાવવામાં માટે નીચે આપેલમાંથી ક્યાં ચિન્હનો ઉપયોગ થાય છે?

(a)

-

(b)

1

(c)

0

(d)

×

Answer:

Option (c)

14.

Group of four "1" side-by-side is known as__________.

ચાર બાજુબાજુમાં "1" ના ગ્રુપને ________ તરીકે ઓળખવામાં આવે છે.

(a)

pair

પેર

(b)

quad

ક્વાડ

(c)

octet

ઓક્ટેટ

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

15.

Group of eight  "1" side-by-side is known as__________.

આઠ બાજુબાજુમાં "1" ના ગ્રુપને ________ તરીકે ઓળખવામાં આવે છે.

(a)

pair

પેર

(b)

quad

ક્વાડ

(c)

octet

ઓક્ટેટ

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

16.

Group of two  "1" side-by-side is known as__________.

બે બાજુબાજુમાં "1" ના ગ્રુપને ________ તરીકે ઓળખવામાં આવે છે.

(a)

pair

પેર

(b)

quad

ક્વાડ

(c)

octet

ઓક્ટેટ

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

17.

State true or false: We can create group of four don't care without "1" or "0".

આપેલ વિધાન સાચું છે કે ખોટું: આપણે "1" અથવા "0" વગર ફક્ત ચાર ડોન્ટ-કેરનું ગ્રુપ બનાવી શકીએ છીએ. 

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (b)

18.

Product-of-sum expressions can be implemented using _____________.

પ્રોડક્ટ-ઓફ-સમ એક્ક્ષપ્રેશનને ____________ દ્વારા ઈમ્પ્લીમેન્ટ કરવામાં આવે છે.

(a)

2-level XOR logic circuits

2-લેવલ XOR લોજીક સર્કીટ

(b)

2-level NOR logic circuits

2-લેવલ NOR લોજીક સર્કીટ

(c)

2-level OR-AND logic circuits

2-લેવલ OR-AND લોજીક સર્કીટ

(d)

Both 2-level OR-AND and NOR logic circuits

બંને 2-લેવલ OR-AND અને NOR લોજીક સર્કીટ

Answer:

Option (d)

19.

Karnaugh map is made of _______.

કાર્નોફ મેપ  __________ નો બનેલો હોય છે.

(a)

Squares

સ્ક્વેર

(b)

Circles

સર્કલ

(c)

Ractangles

રેકટેન્ગલ

(d)

Triangles

ટ્રાયેન્ગલ

Answer:

Option (a)

20.

Which of the following is correct canonical SOP of Y= f(w,x,y,z)= wxyz+w'x'y'+wy ?

Y= f(w,x,y,z)= wxyz+w'x'y'+wy માટે નીચે આપેલમાંથી કયું સાચું કેનોનીકલ SOP છે?

(a)

Σm(0,1,9,11,14,15)

(b)

Σm(1,2,9,10,14,15)

(c)

Σm(0,1,10,11,14,15)

(d)

Σm(1,2,9,13,14,15)

Answer:

Option (c)

Showing 11 to 20 out of 27 Questions