Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of PROCESSES ON MATERIAL

Showing 31 to 40 out of 62 Questions
31.
The operation of bending a sheet of metal along a curved axis, is known as _____
વળાંકવાળી અક્ષીસ પર ધાતુને વળાંક આપવા માટે કરવામાં આપવા માટે કરવામાં આવતા કાર્યને _____ છે.
(a) Plunging
પ્લગીંગ
(b) Notching
નોચીંગ
(c) Slitting
સ્લીટીંગ
(d) Forming
ફોર્મીંગ
Answer:

Option (d)

32.
Which of the following is a machining process?
નીચેનામાંથી કઈ મશીનીંગ પ્રક્રિયા છે?
(a) Welding
વેલ્ડીંગ
(b) Turning
ટર્નીંગ
(c) Brazing
બ્રેઝીંગ
(d) Soldering
સોલ્ડરીંગ
Answer:

Option (b)

33.
Which of the following is the cold working process?
નીચેનામાંથી કઈ કોલ્ડ વર્કીંગ પ્રક્રિયા છે?
(a) cold working
કોલ્ડ વર્કીંગ
(b) hot rolling
હોટ વર્કીંગ
(c) Welding
વેલ્ડીંગ
(d) Casting
કાસ્ટિંગ
Answer:

Option (a)

34.
Hot working is carried out _____ recrystallisation temperature.
હોટ વર્કીંગ પુનઃસ્ફટીકરણ તાપમાન કરતા _____ તાપમાને કરવામાં આવે છે.
(a) above
ઉપરના
(b) below
નીચેના
(c) equal to
સરખા
(d) None of the above
ઉપરના કોઇપણ નહિ
Answer:

Option (a)

35.
Which of the following material can be used for making patterns?
નીચેનામાંથી કયું મટીરીયલનો ઉપયોગ પેટર્ન બનાવવા માટે થાય છે?
(a) Aluminium
એલ્યુમીનીયમ
(b) Wax
વેક્ષ
(c) Lead
લીડ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (b)

36.
Which of the following is not a step of casting process?
નીચેનામાંથી કયું સ્ટેપ કાસ્ટિંગ પ્રક્રિયાનો ભાગ નથી?
(a) Pattern making
પેટર્ન મેકિંગ
(b) Coining
કોઈનીંગ
(c) Mould and core making
મોલ્ડ અને કોર મેકિંગ
(d) Melting and pouring
મેલ્ટીંગ અને પોરીંગ
Answer:

Option (b)

37.
Which one of the following is cause of accidents?
નીચેનામાંથી કયું અકસ્માતનું કારણ છે?
(a) Accurate machine
સારું મશીન
(b) Faulty electric wiring
ખામીવાળું ઈલેક્ટ્રીક
(c) Machine drive with speed
ગાર્ડ સાથેનું મશીન ડ્રાઈવ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (a)

38.
The grinding operation is a _____
_____ ગ્રાઈડીંગ ઓપરેશન છે.
(a) Forming
ફોર્મિંગ
(b) Dressing
ડ્રેસિંગ
(c) Surface finishing operation
સરફેસ ફીનીશીંગ ઓપરેશન
(d) Shaping
શેપીંગ
Answer:

Option (b)

39.
Which of the following is a metal joining process?
નીચેનામાંથી કઈ ધાતુ જોડવાની પ્રક્રિયા છે?
(a) Machining
મશીનીંગ
(b) Milling
મીલીંગ
(c) Gas cutting
ગેસ કટીંગ
(d) Welding
વેલ્ડીંગ
Answer:

Option (d)

40.
Most of the oxy-acetylene welding is done with _____
મોટે ભાગે ઓક્સિ-એસીટીલીન વેલ્ડીંગ _____ થી થાય છે.
(a) Neutral flame
ન્યુટ્રલ જ્યોત
(b) Oxidising flame
ઓક્સીડાઈઝીંગ
(c) Carburizing flame
કાર્બ્યુંરાઈઝીંગ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (a)

Showing 31 to 40 out of 62 Questions