Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of PROCESSES ON MATERIAL

Showing 21 to 30 out of 62 Questions
21.
Honning process is _____ process.
હનીંગ પ્રક્રિયા _____ પ્રક્રિયા છે.
(a) Machining
મશીનીંગ
(b) Welding
વેલ્ડીંગ
(c) Surface finishing
સરફેશ ફીનીશીંગ
(d) Milling
મીલીંગ
Answer:

Option (c)

22.
Which of the following is a electric arc welding?
નીચેનામાંથી કઈ ઈલેક્ટ્રીક આર્ક વેલ્ડીંગ છે?
(a) Metal arc welding
મેટલ આર્ક વેલ્ડીંગ
(b) Gas welding
ગેસ વેલ્ડીંગ
(c) Spot welding
સ્પોટ વેલ્ડીંગ
(d) Seam welding
સીમ વેલ્ડીંગ
Answer:

Option (a)

23.
How acetylene gas is generated in gas welding?
ગેસ વેલ્ડીંગમાં એસીટીલીન ગેસ કેવી રીતે મેળવવામાં આવે છે?
(a) Calcium oxide
કેલ્સિયમ ઓક્સાઈડ
(b) Calcium carbide
કેલ્સિયમ કાર્બાઈડ
(c) Sodium carbide
સોડીયમ કાર્બાઇડ
(d) All of above
ઉપરના બધા જ
Answer:

Option (b)

24.
Which of the following is the fusion/non pressure type welding?
નીચેનામાંથી કયું ફ્યુજન/નોનપ્રેસર પ્રકારનું વેલ્ડીંગ છે?
(a) Oxy-acetylene welding
ઓક્સિ એસીટીલીન વેલ્ડીંગ
(b) Spot welding
સ્પોટ વેલ્ડીંગ
(c) Friction welding
ફ્રીકસન વેલ્ડીંગ
(d) Thermit welding
થર્મિટ વેલ્ડીંગ
Answer:

Option (a)

25.
Which one of the following is metal joining process?
નીચેનામાંથી કઈ એક ધાતુ જોડવાની પ્રક્રિયા છે?
(a) Welding
વેલ્ડીંગ
(b) Brazing
બ્રેઝીંગ
(c) Soldering
સોલ્ડરીંગ
(d) All of above
ઉપરના બધા જ
Answer:

Option (d)

26.
_____ is used for radiator repairing?
રેડીયેટર રીપેરીંગ માટે _____ નો ઉપયોગ થાય છે?
(a) Welding
વેલ્ડીંગ
(b) Brazing
બ્રેઝીંગ
(c) Soldering
સોલ્ડરીંગ
(d) All of above
ઉપરના બધા જ
Answer:

Option (b)

27.
Cold working is carried out _____ recrystallisation temperature?
કોલ્ડ વર્કિંગ પ્રક્રિયા રીક્રીષ્ટલાઈઝેસન તાપમાનથી _____ થાય છે?
(a) Equal to
સરખા
(b) Above
ઉપર
(c) Below
નીચે
(d) None of above
ઉપરના કોઈ પણ નહિ
Answer:

Option (c)

28.
Hot working is carried out _____ recrystallisation temperature?
ઉષ્ણ કાર્ય પુનઃસ્ફટિકીકરણ તાપમાનથી _____ તાપમાને કરવામાં આવે છે?
(a) Above
વધારે
(b) Below
નીચા
(c) Equal to
બરાબર
(d) All of above
ઉપરના બધા જ
Answer:

Option (a)

29.
Which of the following operation is performed on lathe machine?
નીચેનામાંથી કયું ઓપરેશન લેથ મશીન પર કરવામાં આવે છે?
(a) Drilling
ડ્રીલીંગ
(b) Facing
ફેસીંગ
(c) Boring
બોરિંગ
(d) All of above
ઉપરના બધા જ
Answer:

Option (a)

30.
Which of the following is a milling process?
નીચેનામાંથી કઈ મીલીંગ પ્રક્રિયા છે?
(a) Side milling
સાઈડ મીલીંગ
(b) Honing
હનીંગ
(c) Lapping
લેપીંગ
(d) Facing
ફેસીંગ
Answer:

Option (a)

Showing 21 to 30 out of 62 Questions