Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of PROCESSES ON MATERIAL

Showing 41 to 50 out of 62 Questions
41.
The maximum flame temperature occurs _____
મહત્તમ જ્યોત તાપમાન _____ ઉદ્ભવે છે.
(a) A the outer cone
આઉટર કોન પર
(b) At the inner cone
ઈનર કોન પર
(c) Between the outer and inner cone
આઉટર અને ઈનર કોન પર
(d) At the torch tip
ટોર્ચ ટીપ પર
Answer:

Option (b)

42.
The oxygen cylinder is usually painted with _____
ઓક્સીજન સિલીન્ડર મોટે ભાગે _____ નો હોય છે.
(a) Black colour
કાળા રંગ
(b) White colour
સફેદ રંગ
(c) Maroon colour
મરુન રંગ
(d) Yellow colour
પીળા રંગ
Answer:

Option (c)

43.
Neutral flame is used to weld _____
ન્યુટ્રલ જ્યોતનો ઉપયોગ _____ નો વેલ્ડીંગ માટે થાય છે.
(a) Steel
સ્ટીલ
(b) Cast iron
કાસ્ટ આયર્ન
(c) Copper
કોપર
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

44.
In arc welding the electric arc is produced between the work and the electrode by
આર્ક વેલ્ડીંગમાં ઈલેક્ટ્રીક આર્ક વર્ક અને ઈલેકટ્રોડ વચ્ચે _____ વડે ઉત્પન્ન થાય છે.
(a) Voltage
વોલ્ટેજ
(b) Flow of current
ફલો ઓફ કરંટ
(c) Contact resistance
કોન્ટેક્ટ રેઝીસ્ટન્સ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (c)

45.
Acetylene gas is stored in cylinder in _____
એસીટીલીન ગેસ સિલીન્ડરમાં _____ માં સંગ્રહ થાય છે.
(a) Solid form
ઘન સ્વરૂપ
(b) Gaseous form
વાયુ સ્વરૂપ
(c) Liquid form
પ્રવાહી સ્વરૂપ
(d) Any one of the above
ઉપરમાંથી કોઈ પણ એક
Answer:

Option (c)

46.
The consumable electrode is used in _____
કન્ઝ્યુમેબલ ઈલેક્ટ્રોડનો ઉપયોગ _____ થાય છે.
(a) Carbon arc welding
કાર્બન આર્ક વેલ્ડીંગ
(b) Submerged arc welding
સબમર્જડ આર્ક વેલ્ડીંગ
(c) TIG arc welding
TIG આર્ક વેલ્ડીંગ
(d) MIG arc welding
MIG આર્ક વેલ્ડીંગ
Answer:

Option (c)

47.
The brass and bronze are welded by _____ flame.
બ્રાસ અને બ્રોન્ઝનું વેલ્ડીંગ _____ થી થાય છે.
(a) Neutral
ન્યુટ્રલ
(b) Oxiding
ઓક્સિડાઈઝીંગ
(c) Carburizing
કાર્બ્યુરાઈઝીંગ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (b)

48.
Which colour hose pipe is connected to acetylene cylinder?
ક્યાં રંગની હોસ પાઈપનો ઉપયોગ એસીટીલીન સિલીન્ડરમાં થાય છે?
(a) Red
લાલ
(b) Black
કાળા
(c) Green
લીલા
(d) White
સફેદ
Answer:

Option (a)

49.
In the soldering process, filler metal name is _____
સોલ્ડરીંગ પ્રક્રિયામાં ફીલર મેટલનું માપ _____ છે.
(a) Spelter
સ્પેલ્ટર
(b) Flux
ફ્લક્ષ
(c) Electrode
ઇલેક્ટ્રોડ
(d) Solder
સોલ્ડર
Answer:

Option (d)

50.
In resistance welding pressure is released
રેઝીસ્ટન્સ વેલ્ડીંગમાં દબાણ ક્યારે રીલીઝ થાય છે ?
(a) During heating period
હિટીંગ પીરીયડ દરમિયાન
(b) After the weld cools
સાંધો ઠંડો થાય ત્યારે
(c) No pressure is applied
દબાણ આપતા નથી
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહિ
Answer:

Option (b)

Showing 41 to 50 out of 62 Questions