Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of PROCESSES ON MATERIAL

Showing 51 to 60 out of 62 Questions
51.
Seamless tubes are made by which of the following processes?
કઈ પ્રક્રિયાથી સીમલેસ ટ્યુબ બનાવવામાં આવે છે?
(a) Cold rolling
કોલ્ડ રોલિંગ
(b) Piercing
પીયર્સીંગ
(c) Plug rolling
પ્લગ રોલિંગ
(d) Forging
ફોર્જિંગ
Answer:

Option (b)

52.
................... is a high energy rate forming.
_____ એ હાઈ એનર્જી રેટ ફોર્મિંગ પ્રક્રિયા છે?
(a) Up setting
અપ સેટિંગ
(b) Explosive fabrication
એક્સપ્લોસીવ ફેબ્રીકેશન
(c) Rolling
રોલિંગ
(d) Forging
ફોર્જિંગ
Answer:

Option (b)

53.
The temperature, in arc welding, is of the order of
આર્ક વેલ્ડીંગ પ્રક્રિયામાં તાપમાન _____ ડીગ્રી સેન્ટીગ્રેડ ઉદભવે છે.
(a) 2000°C
2000
(b) 3000°C
3000
(c) 5500°C
5500
(d) 7000°C
7000
Answer:

Option (d)

54.
TIG welding is best suited for welding
ટીગ વેલ્ડીંગ _____ ધાતુનું સૌથી સારું વેલ્ડીંગ કરવા યોગ્ય છે.
(a) Silver
સિલ્વર
(b) Mild steel
માઈલ્ડ સ્ટીલ
(c) Aluminium
એલ્યુમીનીયમ
(d) Stainless steel
સ્ટેઈનલેસ સ્ટીલ
Answer:

Option (c)

55.
In case of neutral flame, oxygen to acetylene ratio is
ન્યુટ્રલ ફ્લેમમાં ઓક્સીજન અને એસીટીલીનનો રેશિયો કેટલો?
(a) 0.6:1.0
(b) 1:1
(c) 2:1
(d) 3:1
Answer:

Option (b)

56.
Long wires are made by
લાંબા વાયર _____ પ્રક્રિયાથી બનાવાય છે.
(a) Swaging
સ્વેજીંગ
(b) Rolling
રોલિંગ
(c) Drawing
ડ્રોઈંગ
(d) Extrusion
એક્સ્ટ્રઝન
Answer:

Option (c)

57.
Which of the following rolling mill will be preferred to reduce a slab directly to strip in one pass?
નીચેનામાંથી કઈ રોલિંગ મીલ એક પાસમાં સ્લેબને સ્ટ્રીપમાં રીડ્યુઝ કરવા વપરાય છે?
(a) Planetary mill
પ્લેનેટરી મીલ
(b) Two high rolling mill
ટુ હાઈ રોલિંગ મીલ
(c) Four high rolling mill
ફોર હાઈ રોલિંગ મીલ
(d) Reversing mill
રીવરસિબલ મીલ
Answer:

Option (c)

58.
.............welding is best suited for joining two stainless steel foils of thickness 0.1 mm.
_____ વેલ્ડીંગ પ્રક્રિયા 0.1 mm જાડાઈના બે સ્ટેનલેસ સ્ટીલ ફોઈલ જોડવા ઉત્તમ છે.
(a) MIG
મીગ
(b) TIG
ટીગ
(c) Plasma arc
પ્લાઝમા આર્ક
(d) Gas
ગેસ
Answer:

Option (c)

59.
Centre lathe is called as
સેન્ટર લેથ એ _____ છે.
(a) Production machine tool
પ્રોડક્શન મશીન ટૂલ
(b) Automatic machine tool
ઓટોમેટીક મશીન ટૂલ
(c) Special purpose machine tool
સ્પેશીયલ પર્પઝ મશીન ટૂલ
(d) Basic machine tool
બેઝીક મશીન ટૂલ
Answer:

Option (a)

60.
Which of following operation cannot perform on milling machine?
નીચેનામાંથી કયું ઓપરેશન મીલીંગ મશીન પર ના થાય?
(a) Knurling
નર્લીંગ
(b) Face milling
ફેસ મીલીંગ
(c) Angular milling
એન્ગ્યુલર મીલીંગ
(d) Slab milling
સ્લેબ મીલીંગ
Answer:

Option (a)

Showing 51 to 60 out of 62 Questions