Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of PROCESSES ON MATERIAL

Showing 11 to 20 out of 62 Questions
11.

Which of the following is a machining process?

નીચેનામાંથી કઈ મશીનીગ પ્રક્રિયા છે?

(a)

Welding

વેલ્ડીંગ

(b)

Turning

ટર્નીંગ

(c)

Brazing

બ્રેઝીંગ

(d)

Soldering

સોલ્ડરીંગ

Answer:

Option (b)

12.

Which of the following is the cold working process?

નીચેનામાંથી કઈ કોલ્ડ વર્કિંગ પ્રક્રિયા છે?

(a)

Cold rolling

કોલ્ડ રોલિંગ

(b)

Hot rolling

હોટ રોલિંગ

(c)

welding

વેલ્ડીંગ

(d)

Casting

કાસ્ટિંગ

Answer:

Option (a)

13.

Which of the following is the replica of the work piece?

નીચેનામાંથી કઈ વસ્તુની આબેહુબ પ્રતિકૃતિ છે?

(a)

Mould

મોલ્ડ

(b)

Pattern

પેટર્ન

(c)

Core

કોર

(d)

Cavity

કેવીટી

Answer:

Option (b)

14.
In which of the following welding processes the non-consumable electrode is used?
નીચેનામાંથી કઈ વેલ્ડીંગ પ્રક્રિયામાં નોન કંજ્યુમેબલ ઈલેક્ટ્રોડ વપરાય છે.
(a) TIG welding
ટીગ વેલ્ડીંગ
(b) LASER welding
લેસર વેલ્ડીંગ
(c) MIG welding
મીગ વેલ્ડીંગ
(d) Plasma arc welding
પ્લાઝમા આર્ક વેલ્ડીંગ
Answer:

Option (a)

15.
LASER welding finds widest application in
મોટા ભાગે લેસર વેલ્ડીંગનો ઉપયોગ _____ માં થાય છે.
(a) Electronic industry
ઈલેક્ટ્રોનિક ફેકટરી
(b) Structural work
સ્ટ્રકચરલ વેલ્ડીંગ
(c) Heavy industry
હેવી ફેક્ટરી
(d) None of the above
ઉપરનામાંથી કોઈપણ નહિ
Answer:

Option (a)

16.
Which of the following welding process is based on chemical reaction?
કઈ પ્રક્રિયા કેમીકલ પ્રોસેસ આધારિત છે?
(a) Seam welding
સીમ વેલ્ડીંગ
(b) TIG welding
ટીગ વેલ્ડીંગ
(c) Projection welding
પ્રોજેક્શન વેલ્ડીંગ
(d) Thermit welding
થર્મિટ વેલ્ડીંગ
Answer:

Option (d)

17.
_____ used to join two metal during brazing process.
બે મેટલ જોડવા બ્રેઝીંગ પ્રક્રિયામાં શું વપરાય છે?
(a) Solder
સોલ્ડર
(b) Spelter
સ્પેલટર્સ
(c) Electrode
ઇલેક્ટ્રોડ
(d) Flux
ફ્લક્સ
Answer:

Option (d)

18.
Compare to oxyacetylene flame, temperature of oxy-hydrogen flame is
ઓક્સિએસીટીલીન ફ્લેમની સરખામણીમાં ઓક્સિહાઇડ્રોજન ફ્લેમનું તાપમાન_____
(a) Less
ઓછુ
(b) Same
સરખું
(c) More
વધારે
(d) Unpredictable
કહી ન શકાય
Answer:

Option (c)

19.
Which of the following is a metal shaping process?
નીચેનામાંથી કઈ આકાર આપવાની પ્રક્રિયા છે?
(a) Welding
વેલ્ડીંગ
(b) Rolling
રોલિંગ
(c) Brazing
બ્રેઝીંગ
(d) All of above
ઉપરના બધા જ
Answer:

Option (b)

20.
Which of the following process, flux is used?
નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ફ્લક્સ વપરાય છે?
(a) Machining
મશીનીંગ
(b) Milling
મીલીંગ
(c) Turning
ટર્નીંગ
(d) Welding
વેલ્ડીંગ
Answer:

Option (d)

Showing 11 to 20 out of 62 Questions