Electric Traction and Control (3350907) MCQs

MCQs of Mechanics of Train Movement

Showing 21 to 26 out of 26 Questions
21.

Main line speed time converted into?

મુખ્ય લાઇન ગતિ સમય શામાં રૂપાંતરિત કરી શકાય?

(a)

Quadrilateral curve

ચતુર્ભુજ વક્ર

(b)

Trapezoidal curve

ટ્રેપેઝોઇડલ વક્ર

(c)

Both a and b

બંને એ અને બી

(d)

None of above

ઉપરોક્ત કંઈ નથી

Answer:

Option (b)

22.

If track is of up gradient tractive effort required?

જો ટ્રેક ઉપરનાં ઢાળ વાળો હોય તો કેવું ટ્રેક્ટિવ પ્રયત્ન જરૂરી છે?

(a)

More

વધુ

(b)

Less

ઓછું

(c)

No change

કઈ બદલાવ નહિ

(d)

None of above

ઉપરોક્ત કંઈ નથી

Answer:

Option (a)

23.

Speed will be more if tractive effort is?

ટ્રેક્ટિવ પ્રયત્નો કેવા હશે તો ગતિ વધુ હશે?

(a)

More

વધુ

(b)

Less

ઓછું

(c)

No change

કઈ બદલાવ નહિ

(d)

None of above

ઉપરોક્ત કંઈ નથી

Answer:

Option (a)

24.

Factors affecting specific energy consumption

ચોક્કસ વપરાશને અસર કરતા પરિબળો ક્યાં છે?

(a)

Maximum speed

મહત્તમ ગતિ

(b)

Nature of track

ટ્રેકની પ્રકૃતિ

(c)

Train resistance

ટ્રેન પ્રતિકાર

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

25.

Train resistance depend on

ટ્રેન પ્રતિકાર કોના પર આધાર રાખે છે? 

(a)

Nature of track

ટ્રેકની પ્રકૃતિ

(b)

Size and shape of locomotive

એન્જિનનું કદ અને આકાર

(c)

Atmospheric condition

વાતાવરણીય સ્થિતિ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

26.

Total weight to be carried on the driving wheel called?

ડ્રાઇવિંગ વ્હીલ પર લઈ જવાનું કુલ વજન શું કહેવાય છે?

(a)

Adhesive weight

એડહેસિવ વજન

(b)

Total weight

કૂલ વજન

(c)

Train Weight

ટ્રેન વજન

(d)

None of above

ઉપરોક્ત કંઈ નથી

Answer:

Option (a)

Showing 21 to 26 out of 26 Questions