Electric Traction and Control (3350907) MCQs

MCQs of Mechanics of Train Movement

Showing 11 to 20 out of 26 Questions
11.

Distance between two station in Main line service?

મેઈન લાઇન સર્વિસમાં બે સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું હોય? 

(a)

More than 10 km

10 કિ.મી.થી વધુ

(b)

Less than 10 km

10 કિ.મી.થી ઓછી

(c)

Equal to 10 km

10 કિ.મી. જેટલું

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (a)

12.

Rate of acceleration and retardation for main line service?

મુખ્ય લાઇન સેવા માટે પ્રવેગ અને વેગમંદનનો દર કેવો હોય?

(a)

High

ઉચ્ચ

(b)

Very small

ખુબ નાનો

(c)

Less

ઓછી

(d)

None of above

ઉપરોક્ત કંઈ નથી

Answer:

Option (b)

13.

Free running and Coasting in Main line service?

મુખ્ય લાઇન સેવામાં ફ્રી રનીંગ અને કોસ્ટિંગ કેવા હોય?

(a)

More

વધુ

(b)

Less

ઓછી

(c)

Both a and b

બંને એ અને બી

(d)

None of above

ઉપરોક્ત કંઈ નથી

Answer:

Option (a)

14.

Train run under its own momentum in?

ટ્રેન તેની પોતાની ગતિ હેઠળ ક્યારે ચાલે છે?

(a)

Acceleration

પ્રવેગ

(b)

Retardation

વેગમંદન

(c)

Coasting

કોસ્ટિંગ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (c)

15.

The rate of decrease of speed during coasting period is known as?

કોસ્નાટિંગ ગાળા દરમિયાન ગતિના ઘટાડાના દરને ક્યાં તરીકે ઓળખાય છે?

(a)

Acceleration

પ્રવેગ

(b)

Coasting Retardation

કોસ્ટિંગ વેગમંદન

(c)

Free running

મુક્ત દોડ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (b)

16.

Breaks applied at the end of the

કોના ના અંતમાં લાગુ કરવામાં આવે છે?

(a)

Acceleration

પ્રવેગ

(b)

Free running

મુક્ત દોડ

(c)

Retardation

વેગમંદન

(d)

Coasting Period

કોસ્ટીંગ સમયગાળો

Answer:

Option (d)

17.

_______is not possible in sub-urban service.

_______ તે પેટા શહેરી સેવામાં શક્ય નથી.

(a)

Acceleration

પ્રવેગ

(b)

Free running

મુક્ત દોડ

(c)

Retardation

વેગમંદન

(d)

Coasting Period

કોસ્ટીંગ સમયગાળો

Answer:

Option (b)

18.

The total time required by train to cover distance between two station is called?

બે સ્ટેશન વચ્ચેનું અંતર કાપવા માટે ટ્રેનને જરૂરી કુલ સમયને શું કહેવામાં આવે છે? 

(a)

Actual time

વાસ્તવિક સમય

(b)

Stopage time

સ્ટોપેજ સમય

(c)

Both a and b

બંને એ અને બી

(d)

None of above

ઉપરોક્ત કંઈ નથી

Answer:

Option (a)

19.

Factor affecting schedule speed

શેડ્યૂલ ગતિને અસર કરતા પરિબળ ક્યાં છે?

(a)

Max. Speed

મહત્તમ. ગતિ

(b)

Distance

અંતર

(c)

Acceleration

પ્રવેગ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

20.

With increase in maximum speed actual time of travel?

મહત્તમ ગતિમાં વધારા સાથે મુસાફરીના સમયમાં શું ફેરફાર થાય છે? 

(a)

Decrease

ઘટાડો

(b)

Increase

વધારો

(c)

No change

કઈ બદલાવ નહિ

(d)

None of above

ઉપરોક્ત કંઈ નથી

Answer:

Option (a)

Showing 11 to 20 out of 26 Questions