Maintenance Of Transformer And Circuit Breaker (3360907) MCQs

MCQs of Maintenance of Transformers

Showing 21 to 27 out of 27 Questions
21.
The function of gas operated relay is_____________
ગેસ સંચાલિત રિલેનું કાર્ય _________ છે
(a) To operate during short circuit fault
શોર્ટ સર્કિટ ફોલ્ટ દરમિયાન કામ કરવા માટે
(b) To operate during inter turn fault
ઇન્ટર ટર્ન ફોલ્ટ દરમિયાન કામ કરવા માટે
(c) To operate during both (a) and (b)
બને A અને B દરમિયાન કામ કરવા માટે
(d) To operated during internal arcing
અર્કીંગ દરમિયાન કામ કરવા માટે
Answer:

Option (c)

22.
Operation of over fluxing relay depends on___________
ઓવર ફ્લક્સિંગ રિલેનું સંચાલન _______ પર આધારીત છે
(a) Ratio of frequency to voltage
ફ્રિકવન્સી ને વોલ્ટેજનો ગુણોત્તર
(b) Ratio of voltage to frequency
વોલ્ટેજ ને ફ્રિકવન્સી નો ગુણોત્તર
(c) Ratio of voltage to current
વોલ્ટેજ ને કરંટ નો ગુણોત્તર
(d) Ratio of current to voltage
કરંટને વોલ્ટેજ નો ગુણોત્તર
Answer:

Option (b)

23.
Test to be carried out to find out moisture contents in the insulating oil is_______________
ઇન્સ્યુલેટીંગ ઓઈલમાં ભેજનું પ્રમાણ શોધવા માટે હાથ ધરવામાં આવનાર ટેસ્ટ _______________ છે.
(a) Dielectric strength test
ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ટેસ્ટ
(b) Acidity test
એસીડીક ટેસ્ટ
(c) Crackle test
ક્રેકલ ટેસ્ટ
(d) Sludge test
સ્લજ ટેસ્ટ
Answer:

Option (c)

24.
To measure breakdown strength of oil_____________test can be done
ઓઈલ ની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને માપવા માટે _____________ ટેસ્ટ કરી શકાય છે
(a) Flash point test
ફ્લેશ પોઈન્ટ ટેસ્ટ
(b) Crackle test
ક્રેકલ ટેસ્ટ
(c) Acidity test
એસીડીક ટેસ્ટ
(d) Dielectric strength test
ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ટેસ્ટ
Answer:

Option (d)

25.
Internal inspection of transformer should be done at________
ટ્રાન્સફોર્મરની આંતરિક નિરીક્ષણ ____ પર થવી જોઈએ
(a) Every 6 months
દર ૬ મહિને
(b) Every 1 yr
દર ૧ વર્ષે
(c) Every 5 yrs
દર ૫ વર્ષે
(d) Every 3 months
દર ૩ મહિને
Answer:

Option (c)

26.
Polarization index is measured to check__________
પોલોરીઝેશન ઇન્ડેક્ષ ______ ચકાસવા માટે માપવામાં આવે છે
(a) Vibration level
વાઈબ્રેશન લેવલ
(b) Oil quality
ઓઈલ ક્વોલીટી
(c) Moisture in insulation
ઇન્સુલેશન માં ભેજ
(d) All of above
બધા જ
Answer:

Option (c)

27.
Insulation resistance decreases as______
______ ઇન્સ્યુલેશન રેઝીસટન્સ ઘટે.
(a) Temperature decreases
ટેમ્પરેચર ઘટતા
(b) Temperature increases
ટેમ્પરેચર વધતા
(c) Temperature Slowly decreases
ટેમ્પરેચર ધીમે ઘટતા
(d) Temperature remains same
ટેમ્પરેચર સ્થિર રેહતા
Answer:

Option (b)

Showing 21 to 27 out of 27 Questions