Maintenance Of Transformer And Circuit Breaker (3360907) MCQs

MCQs of Maintenance of Transformers

Showing 11 to 20 out of 27 Questions
11.
What is size of test cell in BDV?
બીડીવીમાં પરીક્ષણ સેલનું કદ કેટલું હોય છે?
(a) 90mm × 50mm × 100mm
(b) 50mm × 90mm × 100mm
(c) 50mm × 100mm × 90mm
(d) 100mm × 90mm × 50mm
Answer:

Option (b)

12.
Types of oil filtration from below.
નીચેનાં માંથી ઓઈલ શુદ્ધિકરણનાં પ્રકારો કયા છે?
(a) streamline purifier
સ્ટ્રીમલાઈન પ્યુરીફાયર
(b) Centrifugal purifier
સેન્ટ્રીફ્યુગલ પ્યુરીફાયર
(c) Both
બંને
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (c)

13.
what is causes of failures of cores?
કોર ફેઇલ્યુર થવાનું કારણ શું છે?
(a) Core vibration
કોરનું વાઈબ્રેશન
(b) Insulation break of core bolt
કોર બોલ્ટ નું ઇન્સ્યુલેશન બ્રેંક થવું
(c) Due to more magnetizing current
વધુ મેગ્નેટાઇઝેશન કરંટ ને લઇને
(d) All of these
બધા જ
Answer:

Option (d)

14.
What is factor affecting insulation resistance of transformer?
ટ્રાન્સફોર્મરના ઇન્સ્યુલેશન રઝીસ્ટન્સને અસર કરતા પરિબળ ક્યા છે?
(a) Surface condition of bushing
બુશિંગની સરફેસ કંડીશન
(b) Oil quality
ઓઈલ ક્વોલીટી
(c) Test voltage and its time
ટેસ્ટ વોલ્ટેજ અને ટાઇમ
(d) All of these
બધા જ
Answer:

Option (d)

15.
What is standard dielectric strength of oil?
ઓઈલની પ્રમાણભૂત ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે?
(a) 30KV
(b) 40KV
(c) 50KV
(d) 35KV
Answer:

Option (a)

16.
Above 1000KVA transformer On load tap changer inspection is done on every
1000KVA ઉપરના ટ્રાન્સફોર્મરમાં ઓન લોડ ટેપ ચેન્જરનું નિરીક્ષણ ક્યારે કરવામાં આવે છે?
(a) Monthly
મહીને
(b) Three month
૩ મહીને
(c) Six month
૬ મહીને
(d) Yearly
વાર્ષિક
Answer:

Option (b)

17.
Above 1000KVA transformer transformer oil testing is done on every
1000KVA ઉપરના ટ્રાન્સફોર્મરમાં ઓઇલ પરીક્ષણ ક્યારે કરવામાં આવે છે?
(a) Monthly
મહીને
(b) Three month
૩ મહીને
(c) Six month
૬ મહીને
(d) Yearly
વાર્ષિક
Answer:

Option (d)

18.
Above 1000KVA transformer buchholz relay inspection is done on every
1000KVA ઉપરના ટ્રાન્સફોર્મરમાં બુચોલઝ રિલે નિરીક્ષણ ક્યારે કરવામાં આવે છે?
(a) Yearly
વાર્ષિક
(b) 2 year
દર ૨ વર્ષે
(c) 3 year
દર ૩ વર્ષે
(d) 5 year
દર ૫ વર્ષે
Answer:

Option (b)

19.
Low viscosity means easy circulation of transformer oil in the winding and better cooling.
જ્યારે બંને ટર્મિનલ્સ ખુલ્લા રાખવામાં આવે છે, ત્યારે મેગર શૂન્ય સૂચવે છે
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

20.
Megger indicate zero while both terminals are kept open.
ઓછી સ્નિગ્ધતા એટલે વિન્ડિંગમાં ટ્રાન્સફોર્મર ઓઈલનું સરળ પરિભ્રમણ અને વધુ સારી ઠંડક.
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (b)

Showing 11 to 20 out of 27 Questions