Maintenance Of Transformer And Circuit Breaker (3360907) MCQs

MCQs of Maintenance of Circuit Breaker

Showing 21 to 25 out of 25 Questions
21.
A circuit breaker is
સર્કીટ બ્રેકર એ
(a) Power factor correcting device
પાવર ફેકટર કરેકટીંગ ડીવાઈઝ
(b) A device to neutralize the effect of transients
ક્ષણિક ટ્રાનઝીઅંટને તટસ્થ કરવા માટેનું ડીવાઈઝ
(c) A waveform correcting device
વેવફોર્મ કરેકટીંગ ડીવાઈઝ
(d) A current interrupting device
કરંટ ઇન્ટ્રપટ ડીવાઈઝ
Answer:

Option (d)

22.
The function of protective relay in a circuit breaker is
સર્કિટ બ્રેકરમાં પ્રોટેક્ટીવ રિલેનું કાર્ય
(a) To each any stray voltages
કોઈ પણ સટ્રે વોલ્ટેજ ને રોકવા માટે
(b) To close the contacts when the actuating quantity reaches a certain predetermined value
જ્યારે માપન ની કીમત ચોક્કસ પૂર્વનિર્ધારિત મૂલ્ય સુધી પહોંચે ત્યારે સંપર્કોને બંધ કરવા
(c) To limit arcing current during the operation of circuit breaker
સર્કિટ બ્રેકરની કામગીરી દરમિયાનઅર્કીંગ વોલ્ટેજને મર્યાદિત કરવા
(d) To provide additional safety in the operation of circuit breaker
સર્કિટ બ્રેકરની કામગીરીમાં વધારાની સલામતી પૂરી પાડવા
Answer:

Option (b)

23.
The fault clearing time of a circuit breaker is usually
સર્કિટ બ્રેકરનો ફોલ્ટ ક્લીયરીંગ સમય સામાન્ય રીતે
(a) Few minutes
અમુક મિનીટ
(b) Few seconds
અમુક સેકંડ
(c) One seconds
એક સેકંડ
(d) Few cycle of supply voltage
સપ્લાઈવોલ્ટેજની અમુક સાયકાલ
Answer:

Option (d)

24.
The medium employed for extinction of arc in air circuit breaker is
એર સર્કિટ બ્રેકરમાં આર્ક ઓલવવા માટે નું માધ્યમ
(a) SF6
(b) Oil
ઓઈલ
(c) Air
એર
(d) Water
પાણી
Answer:

Option (c)

25.
Post fault maintenance of circuit breaker content
સર્કિટ બ્રેકર સામગ્રીનું પોસ્ટ ફોલ્ટ મેન્ટેનન્સ એટલે
(a) Mechanism
મેકેનીઝમ ચેક
(b) Joint and seal
જોઈન્ટ અને સીલીંગ
(c) A and B
A અને B
(d) None of these
એક પણ નહિ
Answer:

Option (c)

Showing 21 to 25 out of 25 Questions