Maintenance Of Transformer And Circuit Breaker (3360907) MCQs

MCQs of Maintenance of Circuit Breaker

Showing 11 to 20 out of 25 Questions
11.
The circuit breaker normally trips at a voltage of 56% of the rated trip coil voltage.
સર્કીટ બ્રેકર સામાન્ય રીતે રેટેડ ટ્રીપ કોઈલ વોલ્ટેજ નાં ૫૬% વોલ્ટેજે ટ્રીપ થાય છે.
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

12.
Contact resistance is measure by which method
કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ કઈ પદ્ધતિ દ્વારા માપવામાં આવે છે
(a) Double bridge
ડબલ બ્રીજ
(b) Kelvin bridge
કેલ્વીન બ્રીજ
(c) Both
બંને
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (c)

13.
Contact resistance of oil circuit breaker with 15KV-4000A is?
15 KV - 4000A સાથે ઓઇલ સર્કિટ બ્રેકરનો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ કેટલો છે?
(a) 300 micro ohms
(b) 150 micro ohms
(c) 75 micro ohms
(d) 40 micro ohms
Answer:

Option (d)

14.
Motion analyzer records
મોશન અનેલાયજર શું રેકોડ કરે છે?
(a) Time
ટાઇમ
(b) Movement
મુમેન્ટ
(c) Speed
સ્પીડ
(d) All of these
બધા જ
Answer:

Option (d)

15.
How many minutes after the fault in the circuit breaker should it be isolated.
સર્કિટ બ્રેકર માં ફોલ્ટ થયા બાદ તેને કેટલી મિનિટ પછી આઈસોલેટ કરવું જોઈએ.
(a) 3
(b) 7
(c) 8
(d) 10
Answer:

Option (d)

16.
Dry type switch gear equipment internal components checking period is ?
સુકા પ્રકારનાં સ્વીચગિઅર સાધનોના આંતરિક ઘટકોની તપાસનો સમયગાળો?
(a) 5 years
5 વર્ષે
(b) 2 years
2 વર્ષે
(c) 3 years
3 વર્ષે
(d) All of these
બધા જ
Answer:

Option (a)

17.
SF6 gas convert into liquefied form at
SF6 ગેસ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત ક્યારે થાય છે ?
(a) 10°C and 15 atm pressure
(b) 15°C and 15 atm pressure
(c) 20°C and 15 atm pressure
(d) 30°C and 15 atm pressure
Answer:

Option (a)

18.
SF6 gas chemically stable up to
SF6 ગેસ રાસાયણિક રૂપે સ્થિર ક્યાં સુધી હોય છે?
(a) 200°C
(b) 600°C
(c) 100°C
(d) 500°C
Answer:

Option (d)

19.
How many switching operations are there in the life normal condition of arching contact of SF6 circuit breaker?
SF6 સર્કિટ બ્રેકરના આર્કિંગ કોન્ટેક્ટની લાઈફ નોર્મલ કન્ડિશન માં કેટલા સ્વિચિંગ ઓપરેશન હોય છે?
(a) 1000
(b) 4000
(c) 10000
(d) 5000
Answer:

Option (b)

20.
The gas heaters in the SF6 circuit breaker are fitted to ensure that liquefaction does not take place.
SF6 સર્કીટ બ્રેકરમાં ગેસ હીટર ગેસ પ્રવાહી ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ફીટ કરેલ છે.
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

Showing 11 to 20 out of 25 Questions