Engineering Physics (Group - 1) (3300004) MCQs

MCQs of Force and Motion

Showing 21 to 26 out of 26 Questions
21.

Which law does give magnitude of force between two static electric charges?

ક્યા નિયમ બે વિદ્યુતભાર વચ્ચેના બળનું મૂલ્ય આપે છે?

(a)

Coulomb's law

કુલંબનો નિયમ

(b)

Ohm's law

ઓહમનો નિયમ

(c)

Faraday's law

ફેરેડેનો નિયમ

(d)

Newton's law

ન્યુટનનો નિયમ

Answer:

Option (a)

22.

Velocity of an object changes from 10 m/s to 50 m/s in 2s. Find its acceleration.

એક પદાર્થનો વેગ 2 સેકન્ડમાં  10 m/s થી  50 m/s થાય છે, તો તેનો પ્રવેગ શોધો.

(a)

20 m/s2

(b)

20 m/s

(c)

30 m/s2

(d)

30 m/s

Answer:

Option (a)

23.

External force acting on a body is zero, then its acceleration _____.

(a)

increases

વધે છે 

(b)

decreases

ઘટે છે

(c)

is equal to zero

શૂન્ય હોય છે

(d)

remains constant

અચળ રહે છે.

Answer:

Option (c)

24.

Direction of frictional force is in the _____ direction of motion of body.

(a)

same

દિશામાં જ હોય.

(b)

opposite

વિરુદ્ધ દિશામાં જ હોય

(c)

perpendicular

લંબ દિશામાં જ હોય

(d)

none

એક પણ નહિ

Answer:

Option (b)

25.

15 N force is applied on an object having weight of 3 kg. How much accelelration will be produced in it?

૩ કિગ્રા દળ ધરાવતા પદાર્થ પર 15 N બળ લગાડવામાં આવે છે. તેમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે?

(a)

5 m/s2

(b)

50 m/s2

(c)

0.5 m/s2

(d)

0.05 m/s2

Answer:

Option (a)

26.

How much is the required force to accelerate a body of 10 kg by 5 m/s2?

કેટલું બળ લગાડવાથી 10 કિગ્રા દળવાળા પદાર્થમાં 5 m/s2 પ્રવેગ ઉત્પન્ન કરી શકાય ?

(a)

2 N

(b)

50 N

(c)

20 N

(d)

5 N

Answer:

Option (b)

Showing 21 to 26 out of 26 Questions