Engineering Physics (Group - 1) (3300004) MCQs

MCQs of Force and Motion

Showing 11 to 20 out of 26 Questions
11.

Gravitational force is due to _____.

ગુરુત્વાકર્ષણ બળ _____ ને કારણે હોય છે.

(a)

Charge

વિદ્યુતભાર

(b)

Mass

દળ

(c)

Magnetic Field

ચુંબકીય ક્ષેત્ર

(d)

Shape

આકાર

Answer:

Option (b)

12.

A force of _____ acts when solid surface slide (or tend to slide) on each other

બે ઘન સપાટી એકબીજા પર સરકે (અથવા સરકવાની શરૂઆત થતી હોય ) ત્યારે _____ નું બળ કાર્યરત બને છે.

(a)

Friction

ઘર્ષણ

(b)

Weight

વજન બળ

(c)

tensile

તણાવ બળ

(d)

Surface tension

પૃષ્ઠતાણ

Answer:

Option (a)

13.

Newton's first  law of motion gives the definition of _____.

ન્યુટનનો પહેલો નિયમ _____ ની વ્યાખ્યા આપે છે.

(a)

mass

દળ

(b)

velocity

વેગ

(c)

force

બળ

(d)

time

સમય

Answer:

Option (c)

14.

Which physical quantity is equivalent to rate of change in momentum of an object?

એક વસ્તુના વેગમાનમાં  થતો ફેરફારના દર કઈ ભૌતિક રાશીને સમતુલ્ય છે?

(a)

Acceleration

પ્રવેગ

(b)

Impulse

આવેગ

(c)

Force

બળ

(d)

Velocity

વેગ

Answer:

Option (c)

15.

The inertia of a body depends on _____ of body.

પદાર્થનો જડત્વ પદાર્થના _____ પર આધાર રાખે છે.

(a)

length

લંબાઈ

(b)

time

સમય

(c)

mass

દળ

(d)

temperature

તાપમાન

Answer:

Option (c)

16.

Direction of frictional force is in the _____ direction of motion of body.

ઘર્ષણ બળ એ પદાર્થની ગતિની _____

(a)

same

દિશામાં જ હોય.

(b)

opposite

વિરુદ્ધ દિશામાં જ હોય

(c)

perpendicular

લંબ દિશામાં જ હોય

(d)

none

એક પણ નહિ

Answer:

Option (b)

17.

Gravitational force is due to ____

ગુરુત્વાકર્ષણ બળ _____ ના કારણે હોય છે.

(a)

electric charge

વિદ્યુતભાર

(b)

temperature

તાપમાન

(c)

mass

દળ

(d)

Velocity

વેગ

Answer:

Option (c)

18.

Which law does give magnitude of force between two static electric charges?

ક્યા નિયમ બે વિદ્યુતભાર વચ્ચેના બળનું મૂલ્ય આપે છે?

(a)

Coulomb's law

કુલંબનો નિયમ

(b)

Ohm's law

ઓહમનો નિયમ

(c)

Faraday's law

ફેરેડેનો નિયમ

(d)

Newton's law

ન્યુટનનો નિયમ

Answer:

Option (a)

19.

Newton’s first law of motion gives the definition of_____________.

ન્યુટન નો પ્રથમ ગતિ નો નિયમ _______ ની વ્યાખ્યા આપે છે 

(a)

mass

દળ 

(b)

velocity

વેગ 

(c)

force

બળ 

(d)

time

સમય 

Answer:

Option (c)

20.

0.2 m/s2 acceleration is produced when a force is applied on an object of mass 2 kg.How much is the force the force acting on the object?

2 kg દળ ધરાવતા પદાર્થ પર બળ લગાડતા તેમાં 0.2 m/s2 પ્રવેગ ઉત્પન્ન થાય છે, તો પદાર્થ પર લાગતું બળ કેટલું થાય ?

(a)

0.4J

(b)

0.1J

(c)

0.1N

(d)

0.4N

Answer:

Option (d)

Showing 11 to 20 out of 26 Questions