Human Resource Management (3330001) MCQs

MCQs of Leadership development

Showing 31 to 40 out of 46 Questions
31.

From which of the following factor is affecting in decision making.

નીચેનામાંથી ક્યુ પરિબળ નિર્ણય ઘડતરને અસરકર્તા છે.

(a)

Availability of alternatives

વિકલ્પોની ઉપલબ્ધી

(b)

Uncertainity

અનિશ્ચિતતા

(c)

Both (A) & (B)

બંને (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

32.

From the following which is the stage of decision making process.

નીચેનામાંથી ક્યુ નિર્ણય પ્રકીયાનું સ્ટેજ છે.

(a)

Evaluation of problem

સમસ્યાનું મૂલ્યાંકન

(b)

Identification of solution

ઉકેલનું સ્પષ્ટીકરણ

(c)

Implementation of process

પ્રક્રિયાનો અમલ

(d)

Identification of problem

સમસ્યાનું સ્પષ્ટીકરણ

Answer:

Option (d)

33.

From the following which is the type of decision.

નીચેનામાંથી ક્યો નિર્ણયનો પ્રકાર છે.

(a)

Programmed and unprogrammed decision

કાર્યક્રમિત નિર્ણય અને બિનકાર્યક્રમિત નિર્ણય

(b)

Individual and group decision

વ્યક્તિગત અને જુથ નિર્ણય

(c)

Formal and informal decision

વૈધિક અને અવૈધિક નિર્ણય

(d)

All of above

ઉપરોક્ત બધા

Answer:

Option (d)

34.

From which of the following method is qualitative methods of techniques of decision making.

નીચેમાંથી કઈ પદ્ધતિ નિર્ણયો લેવાની ગુણાત્મક પદ્ધતિઓ છે.

(a)

Decision tree method

નિર્ણય વૃક્ષ પદ્ધતિ

(b)

Network techniques

જાળ પદ્ધતિ

(c)

Intuition

અંત:સ્ફુરણા

(d)

Game theory

ગેમ થીયરી

Answer:

Option (c)

35.

From which of the following method is not numerical methods of techniques of decision making.

નીચેમાંથી કઈ નિર્ણયો લેવાની પદ્ધતિમાંથી ગાણિતિક પદ્ધતિઓ નથી.

(a)

Opinions

અભિપ્રાય

(b)

Decision tree method

નિર્ણય વૃક્ષ પદ્ધતિ

(c)

Break-even analysis

બ્રેક-ઇવન એનાલીસીસ

(d)

Linear programming

લીનીયર પ્રોગ્રામિંગ

Answer:

Option (a)

36.

Refresher training is given to the new operators.

નવા ઓપરેટર્સને રીફ્રેશર તાલીમ આપવામાં આવે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

37.

In a military management, autocratic leadership is desirable.

લશ્કરી સંચાલનમાં, સરમુખત્યારશાહી નેતૃત્વ ઇચ્છનીય છે.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (b)

38.

Referent power refers to charismatic personality of a leader.

આકર્ષક વ્યક્તિલક્ષી સતાએ નેતાના પ્રભાવશાળી વ્યક્તિત્વનો સંદર્ભ આપે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

39.

From which of the following French and Raven classified the power.

નીચેનામાંથી કઈ સતા ફ્રેન્ચ અને રેવેને વર્ગીકૃત કરી છે.

(a)

Personal

વ્યક્તિગત

(b)

Expert

નિપુણતા આધારિત

(c)

Social

સામાજિક

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

40.

One of the following is not a leadership style.

નીચેનામાંથી એક નેતૃત્વ શૈલી નથી.

(a)

Anarchy

અરાજકતા

(b)

Democracy

લોકશાહી

(c)

Autocratic

સરમુખત્યારશાહી

(d)

Laissez faire

મુક્ત

Answer:

Option (a)

Showing 31 to 40 out of 46 Questions