Human Resource Management (3330001) MCQs

MCQs of Leadership development

Showing 21 to 30 out of 46 Questions
21.

From which of the following is the use of the counseling & mentoring.

નીચેનામાંથી ક્યો સલાહ અને માર્ગદર્શનનો ઉપયોગ છે.

(a)

Self control and satisfaction

સ્વયં નિયંત્રણ અને સંતોષ

(b)

Favourable interaction with others

અન્ય લોકો સાથે અનુકૂળ ક્રિયાપ્રતિક્રિયા

(c)

Both (A) & (B)

બંને (A) અને (B)

(d)

All of the above

ઉપરોક્ત બધા

Answer:

Option (c)

22.

One of the following is not a lower level manager.

નીચેનામાંથી એક લોઅર લેવલ મેનેજર નથી.

(a)

Supervisor

સુપરવાઈઝર

(b)

Cashier

કેશિયર

(c)

Training manager

ટ્રેઈનીંગ મેનેજર

(d)

Sales manager

સેલ્સ મેનેજર

Answer:

Option (b)

23.

One of the following is not the method of operators training

નીચેનામાંથી એક ઓપરેટર્સની તાલીમની પદ્ધતિ નથી

(a)

On the job training

કાર્ય સ્થળે તાલીમ

(b)

Vestibule training

વેસ્ટીબ્યુલ તાલીમ

(c)

Role play method

રોલ પ્લે મેથડ

(d)

Apprenticeship

એપ્રેન્ટિસશીપ

Answer:

Option (c)

24.

One of the following is not a supervisory training.

નીચેનામાંથી એક સુપરવાઇઝરી તાલીમ નથી.

(a)

Vestibule training

વેસ્ટીબ્યુલ તાલીમ

(b)

Case study method

કેઈસ સ્ટડી મેથડ

(c)

Role play method

રોલ પ્લે મેથડ

(d)

Business games

ધંધાકીય રમતો

Answer:

Option (a)

25.

One of the following training is given to a new operator.

નીચેનામાંથી એક તાલીમ નવા ઓપરેટરને આપવામાં આવે છે.

(a)

Induction training

પ્રારંભિક તાલીમ

(b)

Refresher training

રીફ્રેસર તાલીમ

(c)

Promotion training

બઢતી માટેની તાલીમ

(d)

Specific training

ખાસ તાલીમ

Answer:

Option (a)

26.

Motivation is a product of _____.

પ્રેરણા એ _____ નું ઉત્પાદન છે.

(a)

Expectancy and confidence

અપેક્ષા અને આત્મવિશ્વાસ

(b)

Expectancy and valance

અપેક્ષા અને સંતુલન

(c)

Satisfaction and expectancy

સંતોષ અને અપેક્ષા

(d)

Valance and expectancy

સંતુલન અને અપેક્ષા

Answer:

Option (b)

27.

Job performance is a product of ____.

જોબ પ્રદર્શન એ ____ નું ઉત્પાદન છે.

(a)

Ability and motivation

ક્ષમતા અને પ્રેરણા

(b)

Confidence and motivation

આત્મવિશ્વાસ અને પ્રેરણા

(c)

Satisfaction and motivation

સંતોષ અને પ્રેરણા

(d)

Valance and expectancy

સંતુલન અને અપેક્ષા

Answer:

Option (a)

28.

The type of training that is given, to a new worker who joins an industry is known as ____.

ઇન્ડસ્ટ્રીઝમાં જોડાનારા નવા કાર્યકરને જે પ્રકારની તાલીમ આપવામાં આવે છે તે ____ તરીકે ઓળખાય છે.

(a)

Apprenticeship

એપ્રેન્ટિસશીપ

(b)

On the job training

કાર્ય સ્થળે તાલીમ

(c)

Vestibule training

વેસ્ટીબ્યુલ તાલીમ

(d)

Induction training

પ્રારંભિક તાલીમ

Answer:

Option (d)

29.

Decision is the addition of ____ and ____.

નિર્ણય એ ____ અને ____ નો સરવાળો છે.

(a)

Judgement and knowledge

ચુકાદો અને જ્ઞાન

(b)

Information and judgement

માહિતી અને ચુકાદો

(c)

Information and motivation

માહિતી અને પ્રેરણા

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

30.

Productivity is ratio of ____.

ઉત્પાદકતાએ ____ નો ગુણોતર છે.

(a)

Output and input

આઉટપુટ અને ઈનપુટ

(b)

Input and output

ઈનપુટ અને આઉટપુટ

Answer:

Option (a)

Showing 21 to 30 out of 46 Questions