Human Resource Management (3330001) MCQs

MCQs of Leadership development

Showing 11 to 20 out of 46 Questions
11.

Form which of the following is not the form of training.

નીચેનામાંથી ક્યુ તાલીમનું સ્વરૂપ નથી.

(a)

Induction training

પ્રારંભિક તાલીમ

(b)

Specific training

ખાસ તાલીમ

(c)

Complete training

પૂર્ણ તાલીમ

(d)

Refresher training

રીફ્રેસર તાલીમ

Answer:

Option (c)

12.

From which of the following is the type of training.

નીચેનામાંથી ક્યો તાલીમનો પ્રકાર છે.

(a)

Vestibule training

વેસ્ટીબ્યુલ તાલીમ

(b)

Regional training

ધાર્મિક તાલીમ

(c)

Complete training

પૂર્ણ તાલીમ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (a)

13.

From which of the following is the training methods for managers.

નીચેનીમાંથી કઈ તાલીમ પદ્ધતિઓ મેનેજર્સ માટે છે.

(a)

Induction training

પ્રારંભિક તાલીમ

(b)

Role play method

રોલ પ્લે મેથડ

(c)

On the job training

કાર્ય સ્થળે તાલીમ

(d)

Apprenticeship

એપ્રેન્ટિસશીપ

Answer:

Option (b)

14.

From which of the following is the training methods for operators.

નીચેનીમાંથી કઈ ઓપરેટર્સ માટેની તાલીમ પદ્ધતિઓ  છે.

(a)

On the job training

કાર્ય સ્થળે તાલીમ

(b)

Vestibule training

વેસ્ટીબ્યુલ તાલીમ

(c)

Both (A) & (B)

બંને (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

15.

Apprenticeship training is a combination of ____ and ____.

એપ્રેન્ટિસશીપ તાલીમ એ ____ અને ____ નું સંયોજન છે.

(a)

On the job training and Vestibule training

કાર્ય સ્થળે તાલીમ અને વેસ્ટીબ્યુલ તાલીમ

(b)

Case study and T-group training

કેઈસ સ્ટડી અને T-જુથ તાલીમ

(c)

Grid training and T-group training

ગ્રીડ તાલીમ અને T-જુથ તાલીમ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (a)

16.

In apprenticeship trianing stipendary reaward is provided.

એપ્રેન્ટિસશીપ તાલીમમાં સ્ટાન્ડપેન્ડરી વળતર આપવામાં આવે છે.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (b)

17.

On the job training is more costly than vestibule training.

વેસ્ટિબ્યુલ તાલીમ કરતાં કાર્ય સ્થળે આપવામાં આવતી તાલીમ વધુ ખર્ચાળ છે.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (a)

18.

From which following is the advantage of on the job training.

નીચેનામાંથી ક્યો કાર્ય સ્થળે તાલીમનો ફાયદો છે.

(a)

Simple, natural and so easy to understand

સરળ, કુદરતી અને સમજવા માટે ખૂબ જ સરળ

(b)

Less costly

ઓછી ખર્ચાળ

(c)

Both (A) & (B)

બંને (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

19.

Role-play method is a simple and popular method for operator training.

ઓપરેટર તાલીમ માટે રોલ-પ્લે પદ્ધતિ એક સરળ અને લોકપ્રિય પદ્ધતિ છે

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (a)

20.

From which of the following reason counseling is needed.

નીચેનામાંથી ક્યાં કારણે સલાહની જરૂર પડે છે.

(a)

Elimination of the emotional tension

ભાવનાત્મક તણાવ દુર કરવા

(b)

Generation of self confidence

આત્મવિશ્વાસ ઉત્પન્ન કરવા

(c)

Elimination of misunderstanding

ગેરસમજ દુર કરવા

(d)

All of the above

ઉપરોક્ત બધા

Answer:

Option (a)

Showing 11 to 20 out of 46 Questions