Human Resource Management (3330001) MCQs

MCQs of Leadership development

Showing 41 to 46 out of 46 Questions
41.

The concept of “Bounded Rationality” was developed by one of the following.

"બાઉન્ડેડ રેશનાલીટી" નો ખ્યાલ નીચેનામાંથી એક દ્વારા વિકસાવવામાં આવી હતી.

(a)

Herbert Simon

હર્બર્ટ સિમોન

(b)

Frederick Herzberg

ફ્રેડરિક હર્ઝબર્ગ

(c)

Elton Mayo

એલ્ટન મેયો

(d)

Frederick Taylor

ફ્રેડરિક ટેલર

Answer:

Option (a)

42.

Board of directors makes ____ decisions.

બોર્ડ ઓફ ડીરેક્ટરસ ____ નિર્ણયો લે છે.

(a)

Unprogrammed decisions

બિનકાર્યક્રમિત નિર્ણયો

(b)

Routine decisions

ચીલાચાલુ નિર્ણયો

(c)

Strategic decisions

વ્યુહાત્મક નિર્ણયો

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

43.

For the innovative activities programmed decisions are made.

નવીન પ્રવૃત્તિઓ માટે પ્રોગ્રામ કરેલા નિર્ણયો લેવામાં આવે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

44.

For the repetitive activities ____ decisions are made.

પુનરાવર્તિત પ્રવૃત્તિઓ માટે ____ નિર્ણયો લેવામાં આવે છે.

(a)

Individual

વ્યક્તિગત

(b)

Strategic

વ્યુહાત્મક

(c)

Unprogrammed

બિનકાર્યક્રમિત

(d)

Programmed

કાર્યક્રમિત

Answer:

Option (d)

45.

____ refers to the inner-appeal of a person.

____ એ વ્યક્તિની આંતરિક અપીલનો ઉલ્લેખ કરે છે.

(a)

Opinion

અભિપ્રાય

(b)

Intuition

અંત:સ્ફુરણા

(c)

Experience

અનુભવ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

46.

Frederick Taylor contributed the contingency theory of leadership.

ફ્રેડરિક ટેલરે નેતૃત્વના આકસ્મિક સિદ્ધાંતમાં ફાળો આપ્યો.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

Showing 41 to 46 out of 46 Questions