Thermodynamics (3331902) MCQs

MCQs of Basic concepts of thermodynamics

Showing 31 to 38 out of 38 Questions
31.

"When two systems are each in thermodynamic equilibrium with a third system, they are also in thermal equilibrium with each other."

"જયારે બે સીસ્ટમ કોઈ ત્રીજી સિસ્ટમ સાથે થર્મલ સમતોલનમાં હોય તો તે બંને સિસ્ટમ એક બીજી સાથે થર્મલ સમતોલન હોય છે." આ કયો થર્મોડાયનેમીક્સનો નિયમ હોય છે.

(a)

Zeroth Law of Thermodynamics

થર્મોડાયનેમિકસ નો ઝીરોથ નો નિયમ

(b)

First Law of Thermodynamics

થર્મોડાયનેમિકસનો પ્રથમ નિયમ

(c)

Second Law of Thermodynamics

થર્મોડાયનેમિકસનો બીજો નિયમ

Answer:

Option (a)

32.

Radiation pyrometer is which type of temperature measuremnet device.

રેડીયેશન પાયરોમીટર એ ક્યાં પ્રકાર નું તાપમાન માપવાના સાધન છે.

(a)

Direct Contact Type

ડાયરેક્ટ કોન્ટેકટ ટાઈપ

(b)

None Contact Type

નોન કોન્ટેકટ ટાઈપ

(c)

Both of them

ઉપરોકત બધાજ

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (b)

33.

The intensive property of a system is one whose value

સિસ્ટમની ઇનટેસિવ પ્રોપર્ટી જેનું મૂલ્ય _____

(a)

depends on the mass of the system

સીસ્ટમ ના દળ પર આધાર રાખે છે.

(b)

does not depend on the mass of the system

સીસ્ટમ ના દળ પર આધાર રાખતું નથી છે.

(c)

is not dependent on the path followed but on the state

અનુસરવામાં આવેલા પાથ પર નહીં પરંતુ સ્ટેટ પર આધારીત છે

(d)

is dependent on the path followed and not on the state

અનુસરવામાં આવેલા પાથ પર આધાર રાખે છે અને સ્ટેટ પર નહિ છે

Answer:

Option (b)

34.

Properties of substances like pressure, temperature and density, in thermodynamic coordinates are

દબાણ, તાપમાન અને ઘનતા જેવા પદાર્થોના ગુણધર્મો, થર્મોોડાયનેમિક કોરડીનેટ તે

(a)

Path Function

પાથ ફંકશન

(b)

Point Function

પોઇન્ટ ફંકશન

Answer:

Option (b)

35.

Heat and work are

હિટ અને વર્ક _____ છે.

(a)

Point functions

પોઇન્ટ ફંકશન

(b)

intensive properties

ઇન્ટેન્સીવ પ્રોપર્ટી

(c)

extensive properties.

એક્ષ્ટેન્સિવ પ્રોપર્ટી

(d)

Path functions

પાથ ફંકશન

Answer:

Option (d)

36.

The basis for measuring the thermodynamic property of temperature is given by

તાપમાનની થર્મોડાનેમિક્સ પ્રોપર્ટી માપવા માટે ક્યાં નિયમ નો આધારે લેવામાં આવે છે.

(a)

zeroth law of thermodynamics

થર્મોડાનેમિક્સનો ઝીરોથ નિયમ

(b)

First law of thermodynamics

થર્મોડાનેમિક્સનો પહેલો નિયમ

(c)

Second law of thermodynamics

થર્મોડાનેમિક્સનો બીજો નિયમ

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (a)

37.

A diathermic wall is one which

ડાયથેર્મિક દિવાલ માં ____

(a)

prevents thermal interaction

થર્મલ ઇન્ટરએક્શન અટકાવે છે

(b)

permits thermal interaction

થર્મલ ઇન્ટરએક્શન થવા દે છે.

(c)

both of them

ઉપરોક્ત બંને

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (b)

38.

Which of the following represents the energy in storage?

નીચેનામાંથી કયા  સંગ્રહિત ઉર્જા રજૂ કરે છે?

(a)

Heat

હિટ

(b)

work

વર્ક

(c)

Internal Energy

આંતરીક ઉર્જા

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (c)

Showing 31 to 38 out of 38 Questions