Thermodynamics (3331902) MCQs

MCQs of Basic concepts of thermodynamics

Showing 11 to 20 out of 38 Questions
11.

Properties of the system, like Viscosity and thermal Conductivity associated with

સિસ્ટમ ના ગુણધર્મો જેવા કે, સ્નિગ્ધતા અને થર્મલ કંડકટીવીટી કોના સાથે સકલાયેલુ છે. 

(a)

Composite Properties

સંયુક્ત ગુણધર્મો

(b)

Transport Properties

ચલિત ગુણધર્મો

(c)

Microscopic Properties

માઈક્રોસ્કોપીક પ્રોપર્ટી

(d)

Macroscopic Properties

મેક્રોસ્કોપીક પ્રોપર્ટી

Answer:

Option (b)

12.

In closed System __

ક્લોઝ સિસ્ટમ માં ____

(a)

Mass and energy both can transfer

દળ અને એનર્જી બંને ટ્રાન્સફર થઇ શકે

(b)

Only mass can transfer

ખાલી દળ જ ટ્રાન્સફર થઇ શકે.

(c)

Only energy can transfer

ખાલી એનર્જી જ ટ્રાન્સફર થઇ શકે.

(d)

Mass and Energy both are constant

દળ અને એનર્જી બંને અચળ રહે.

Answer:

Option (b)

13.

System boundary which does not permit the flow of heat energy through it is known as

એવી સિસ્ટમ ની બાઉન્ડ્રી જે ઉષ્મા શક્તિ ને પસાર ના થવા ડે તેને શું કહેવાય.

(a)

Diathermal Boundary

ડાયથર્મલ બાઉન્ડ્રી

(b)

Imaginary Boundary

કાલ્પનિક બાઉન્ડ્રી

(c)

Adiabatic Boundary

એડિયાબેટીક બાઉન્ડ્રી

(d)

Fixed Boundary

સ્થાયી બાઉન્ડ્રી

Answer:

Option (c)

14.

Density is defined as

ઘનતા ની વ્યાખ્યા

(a)

Mass per unit volume

દળ પર એકમ કદ

(b)

Weight per unit volume

વેટ પર એકમ કદ

(c)

Mass per unit velocity

દળ પર એકમ વેલોસીટી

(d)

Volume per unit mass

કદ પર એકમ દળ

Answer:

Option (a)

15.

Boiling water & Steam contained in closed pressure cooker have

પ્રેસર કુકર માં ગરમ પાણી અને વરાળ માં

(a)

Open and  heterogeneous system

ઓપન અને હેટ્રોજીનીયસ સિસ્ટમ

(b)

Closed and heterogeneous system

ક્લોઝ અને હેટ્રોજીનીયસ સિસ્ટમ

(c)

Open and  homogeneous system

ઓપન અને હોમોજીનીયસ સિસ્ટમ

(d)

Closed and homogeneous system

ક્લોઝ અને હોમોજીનીયસ સિસ્ટમ

Answer:

Option (b)

16.

The water & steam contained in a boiler have

બોઈલર માં પાણી અને વરાળ માં

(a)

Imaginary and Fixed boundary 

કાલ્પનિક અને સ્થીયી બાઉન્ડ્રી

(b)

Real and Fixed boundary

વાસ્તવિક અને સ્થીયી બાઉન્ડ્રી

(c)

Imaginary and Movable boundary

કાલ્પનિક અને અસ્થાયી બાઉન્ડ્રી

(d)

Real and Movable Boundary

વાસ્તવિક અને અસ્થાયી બાઉન્ડ્રી

Answer:

Option (b)

17.

1 Nm2 = ____ Pascal

1 Nm2 = ____ પાસ્કલ 

(a)

105

(b)

103

(c)

10

(d)

1

Answer:

Option (d)

18.

S.I Unit of enthalpy  is

S.I Unit of enthalpy  is 

(a)

J

(b)

Jkg

(c)

JK

(d)

Jkg.K

Answer:

Option (b)

19.

Relation between Celsius and Kelvin is

કેલ્વીન અને સેન્ટીગ્રેડ વચ્ચે નું સંબંધ

(a)

K = °C + 273.15

(b)

°C = K + 273.15 

(c)

K = °C - 273.15

(d)

K = °C - 274.15

Answer:

Option (a)

20.

SI Unit of Entropy is

એન્ટ્રોપી નું S.I એકમ

(a)

J

(b)

Jkg

(c)

JK

(d)

k.Jkg.K

Answer:

Option (c)

Showing 11 to 20 out of 38 Questions