Thermodynamics (3331902) MCQs

MCQs of Basic concepts of thermodynamics

Showing 21 to 30 out of 38 Questions
21.

Intensive  Properties, their value  will

ઇન્ટેન્સીવ પ્રોપર્ટી માં તેને વેલ્યુ 

(a)

Depend on External Reference

બહાર ની રેફરેન્સ આધાર રાખે

(b)

Does not depend on External Reference

બહાર ની રેફરેન્સ આધાર રાખતુ નથી

(c)

Does on mass of the system

સિસ્ટમ ના દળ પર આધાર રાખે છે.

(d)

Does not depend on mass of the system

સિસ્ટમ ના દળ પર આધાર રાખતુ નથી.

Answer:

Option (d)

22.

The symbolic form of Entropy is

એન્ટ્રોપી શેના વડે સંભોધીએ છે. 

(a)

U

(b)

H

(c)

S

(d)

C

Answer:

Option (c)

23.

In a system mass and energy, both can transfer across the boundary is known as

એવી સિસ્ટમની બાઉન્ડ્રી જે દળ અને એનર્જી બંને ટ્રાન્સફર થઇ શકે તેને શું કહેવાઈ.

(a)

Open system

ઓપન સિસ્ટમ

(b)

Closed system

ક્લોઝ સિસ્ટમ

(c)

Isolated system

અઈસોલેટેડ સિસ્ટમ

(d)

Homogenous system

હોમોજીનીયસ સિસ્ટમ

Answer:

Option (a)

24.

When heat transferred from a system considered as a

સીસ્ટમ દ્વારા ઉષ્મા નું વહન થાય ત્યારે શું લેવા માં આવે છે.

(a)

Positive 

પોસિટીવ

(b)

Negative

નેગેટીવ

Answer:

Option (b)

25.

The ability to do work is known as

કાર્ય કરવાની ક્ષમતા તે શું કહેવા માં આવે છે.

(a)

Entropy

એન્ટ્રોપી

(b)

Specific Heat

વિશિષ્ટ ઉષ્મા

(c)

Energy

એનર્જી

(d)

None of them

ઉરોક્ત કોઈ નઈ

Answer:

Option (c)

26.

When the process occurs in such a way that the system remains very close to equilibrium states at all time, the process is known as

પ્રોસેસ કે જેમાં દરેક સમયે સીસ્ટમ થર્મોડાનેમિક સંતુલનની અત્યંગ નજીકના સંજોગોમાં રહેતી હોય, એટલે કે લગભગ થર્મોડાનેમિક સંતુલન જળાવાતું હોય.

(a)

Reversible Process

રીવર્સીબલ પ્રક્રિયા

(b)

Point function

પોઈન્ટ ફંકશન

(c)

Path function

પાથ ફંકશન

(d)

Quasi Static Process.

ક્વોસી સ્ટેટીક પ્રોસેસ

Answer:

Option (d)

27.

Which of them is the true example of Path function

પાથ ફંકશન માટે નું આમાં થી કયું ઉદારણ સાચું છે.

(a)

Temperature

તાપમાન

(b)

Flow Work

ફ્લો વર્ક

(c)

Pressure

દબાણ

(d)

Heat

ઉષ્મા

Answer:

Option (d)

28.

S.I unit of Specific Heat

વિશિષ્ટ ઉષ્મા નું S.I એકમ

(a)

J

(b)

Jk.g

(c)

KJ

(d)

kJkg.K

Answer:

Option (d)

29.

What is the Symbolic form of Internal Energy

આમાં થી કયું ચિન્હ થી આંતરિક શક્તિ નું છે.

(a)

H

(b)

U

(c)

I

(d)

S

Answer:

Option (b)

30.

Disorderness of the system is known as

સીસ્ટમ ની અવ્યવસ્થાનું માપ દર્શાવતા સીસ્ટમના ગુણધર્મને શું કહેવાય છે.

(a)

Enthalpy

એન્થાલ્પી

(b)

Entropy

એન્ટ્રોપી

(c)

Flow Work

ફ્લોવર્ક

(d)

Internal Energy

આંતરિક શક્તિ

Answer:

Option (b)

Showing 21 to 30 out of 38 Questions