Strength of Material (3331904) MCQs

MCQs of S.F & B.M IN BEAM

Showing 31 to 33 out of 33 Questions
31.

A beam which is fix at its end support is called

છેડા ના સપોર્ટ ફિક્સ હોય તો તેવા બીમ ને ‌‌‌_________ કહે છે. 

(a)

Cantilever beam

કેન્‍ટીલેવર બીમ

(b)

Fixed beam

ફિક્સ બીમ

(c)

Simply supported beam

સાદિ રીતે ટેક્વેલ બીમ

(d)

Continuous beam

કન્‍ટીન્યુઅસ બીમ

Answer:

Option (b)

32.

What will be shape of BMD for a cantilever beam loaded with point load at free end?

કેન્ટીલીવર બીમના મુક્ત છેડા પર બિંદુભાર લાગતો હોય તો તેના બેન્ડીગ મોમેન્ટ ડાયાગ્રામનો આકાર કેવો હશે?

(a)

Rectangle

લંબચોરસ

(b)

Right angle triangle

કાટકોણ ત્રિકોણ

(c)

Elliptical

લંબગોળ

(d)

None of above

ઉપરનામાથી એક પણ નહિ

Answer:

Option (b)

33.

What will be shape of SFD for a cantilever beam loaded with UDL on entire span?

કેન્ટીલીવર બીમમા સંપૂર્ણ લંબાઇ પર  સમવિતરીત ભાર લાગતો હોય તો તેના શીયર ફોર્સ ડાયાગ્રામનો આકાર કેવો હશે?

(a)

Rectangle

લંબચોરસ

(b)

Right angle triangle

કાટકોણ ત્રિકોણ

(c)

Elliptical

લંબગોળ

(d)

None of above

ઉપરનામાથી એક પણ નહિ

Answer:

Option (b)

Showing 31 to 33 out of 33 Questions