Strength of Material (3331904) MCQs

MCQs of S.F & B.M IN BEAM

Showing 11 to 20 out of 33 Questions
11.

At the point of contraflexure, the value of bending moment is ____________

પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ષર પાસે બેન્ડિંગ મોમેન્ટ ___________હોય છે

(a)

Zero

શૂન્ય

(b)

Maximum

મહતમ 

(c)

Can’t be determined

શોધી ના શકી  

(d)

Minimize

ન્યુનતમ 

Answer:

Option (a)

12.

_________ positive/negative bending moments occur where shear force changes its sign.

શીયર ફોર્સ જયારે નિશાની બદલે ત્યારે બેન્ડિંગ મોમેન્ટ _________ હોય છે.

(a)

Minimum

ન્યુનતમ 

(b)

Zero

શૂન્ય

(c)

Maximum

મહતમ 

(d)

Can’t be determined

શોધી ના શકી 

Answer:

Option (c)

13.

SI units of Bending moment is ___________

બેન્ડિંગ મોમેન્ટ નો એકમ ________ છે ?

(a)

kN

(b)

kN2

(c)

kNm

(d)

km

Answer:

Option (c)

14.

What is the other name for a positive bending moment?

પોઝીટીવ બેન્ડિંગ મોમેન્ટ ને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?

(a)

Hogging

હોગીંગ 

(b)

Sagging

સેગીંગ

(c)

Inflation

ઇન્ફ્લેસન 

(d)

Contraflexure

કોન્ટ્રાફ્લેક્ષર 

Answer:

Option (b)

15.

A simple support offers only _______ reaction normal to the axis of the beam.

સિમ્પલ સપોર્ટ  ________ પ્રતિક્રિયા આપે છે.

(a)

Horizontal

આડુ

(b)

Vertical

ઊભુ

(c)

Inclined

ત્રાંસુ

(d)

Moment\

મોમેન્ટ 

Answer:

Option (b)

16.

_______ support develops support moment.

_____ સપોર્ટ મોમેન્ટ ડેવલોપ કરે છે ?

(a)

Hinged

મિજાગરાવાળો

(b)

Simple

સાદો

(c)

Fixed

આબદ્ધ

(d)

Joint

જોઈન્ટ

Answer:

Option (c)

17.

Hinge support is called as __________

મિજાગરાવાળો (Hinge) સપોર્ટ __________ તરીકે ઓળખાય છે.

(a)

Socket joint

સોકેટ જોઈન્ટ          

(b)

Swivel joint

સ્વીવેલ જોઈન્ટ

(c)

Ball joint

બોલ જોઈન્ટ 

(d)

Pin joint

પીન જોઈન્ટ 

Answer:

Option (d)

18.

For a simply supported beam, the moment at the support is always __________

સિમ્પલી સપોર્ટેડ બીમ માં સપોર્ટ પાસે મોમેન્ટ હમેશા કેવી હોય છે ?

(a)

Maximum

મહતમ 

(b)

Zero

ઝીરો

(c)

Minimum

ન્યુનતમ 

(d)

Cannot be determined

Uniform યુનિફોર્મ 

Answer:

Option (b)

19.

At hinge, the moments will be _________

હિંજ પાસે મોમેન્ટ કેવી હશે  ______ 

(a)

Maximum

મહતમ 

(b)

Minimum

ન્યુનતમ 

(c)

Uniform

યુનિફોર્મ 

(d)

Zero

ઝીરો 

Answer:

Option (d)

20.

What is variation in SFD, if the type of loading in the simply supported beam is U.D.L is ____

જો સિમ્પલી સપોર્ટેડ બીમમાં લોડનો પ્રકાર U.D.L હોય તો SFDમાં શું વિવિધતા દર્શાવે છે ?

(a)

Rectangle

લંબચોરસ

(b)

Linear

રેખીય

(c)

Trapezoidal

ટ્રેપેઝોઇડલ

(d)

Parabolic

પેરાબોલિક

Answer:

Option (b)

Showing 11 to 20 out of 33 Questions