Strength of Material (3331904) MCQs

MCQs of S.F & B.M IN BEAM

Showing 21 to 30 out of 33 Questions
21.

The rate of change of shear force is equal to _____

શીયર ફોર્સ માં થતો ફેરફાર _______ ના સમપ્રમાણમાં હોય છે 

(a)

Direction of load

લોડ ની દિશા 

(b)

Change in BMD

bmd ના ફેરફાર 

(c)

Intensity of loading

લોડ ની ઇન્ટેન્સીટી 

(d)

Maximum bending

મેક્ષિમમ બેન્ડિંગ 

Answer:

Option (c)

22.

In SFD, vertical lines are for ______

શીયર ફોર્સ ડાયાગ્રામ માં વર્ટીકલ લાઈન શું દર્શાવે છે ?

(a)

Point loads

પોઈન્ટ લોડ 

(b)

UDL

(c)

UVL

(d)

LDP

Answer:

Option (a)

23.

A cantilever beam loaded with udl throughout, the maximum shear force occurs at____

જયારે પુરેપુરા કેન્ટીલીવર બીમ પર udl લોંડ લાગતો હોય ત્યારે મહતમ શીયર ફોર્સ ક્યાં લાગતો હશે ?

(a)

Free end

ફ્રી એન્ડ પર 

(b)

Fixed end

ફિક્ષડ એન્ડ પર 

(c)

At centre

સેન્ટરમાં 

(d)

At point of contraflexure

પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ષ્શર 

Answer:

Option (b)

24.

When SF is zero, the bending moment is _____

જયારે શિયર ફોર્સ ઝીરો હોય ત્યારે બેન્ડિંગ મોમેન્ટ ______

(a)

Zero

ઝીરો 

(b)

Maximum

મહતમ 

(c)

Minimum

ન્યુનતમ 

(d)

Very difficult to say

કઈ કહી ના શકાય 

Answer:

Option (b)

25.

A cantilever beam subjected to point load at its free end, the maximum bending moment develops at the ________ of the beam.

કેન્ટીલીવાર બીમ માં જો પોઈન્ટ લોડ ફી એન્ડ પર લાગતો હોયતો, મેક્ષિમમ બેન્ડિંગ મોમેન્ટ ક્યાં ભાગ માં ડેવલોપ થશે ?

(a)

Free end

 ફ્રી એન્ડ પર 

(b)

Fixed end

ફિક્ષડ એન્ડ પર 

(c)

Centre

સેન્ટરમાં 

(d)

Point of inflection

પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્સન 

Answer:

Option (b)

26.

A simply supported beam of span “x” meters carries a udl of “w” per unit length over the entire span, the maximum bending moment occurs at _____

x લંબાઈ ધરવતા સિમ્પલી સપોર્ટેડ બીમ પર w જેટલો udl લોડ પુરી લંબાઈ પર લગાડવામાં આવે છે તો મેક્ષિમમ બેન્ડિંગ મોમેન્ટ ક્યાં હશે ?

(a)

At point of contraflexure

પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ષ્શર 

(b)

Centre

સેન્ટરમાં 

(c)

End supports

છેડા વાળા સપોર્ટમાં 

(d)

Anywhere on the beam

બીમ માં કોઈ પણ જગ્યા એ 

Answer:

Option (b)

27.

Bending moment can be denoted by ____

બેન્ડિંગ મોમેન્ટ ને શેના વડે દર્શાવામાં આવે છે ?

(a)

K

(b)

M

(c)

N

(d)

F

Answer:

Option (b)

28.

What is the bending moment at end supports of a simply supported beam?

સિમ્પલી સપોર્ટેડ બીમના છેડા વાળા ભાગ માં બેન્ડિંગ મોમેન્ટ કેવી હશે ?

(a)

Maximum

મહતમ 

(b)

Minimum

ન્યુનતમ 

(c)

Zero

ઝીરો 

(d)

Can't say

કઈ ના શકાય 

Answer:

Option (c)

29.

What is the maximum shear force, when a cantilever beam is loaded with udl throughout ?

જ્યારે સમગ્ર કેન્ટિલેવર બીમ પર udl લોડ લાગતો હશે ત્યારે મહત્તમ શીયર ફોર્સ શું થશે ?

(a)

w×l

(b)

w

(c)

w/l

(d)

w+l

Answer:

Option (a)

30.

How do point loads and udl be represented in SFD?

SFDમાં  પોઇન્ટ લોડ્સ અને યુડીએલ (udl) ને કેવી રીતે રજૂ કરી શકાય?

(a)

Simple lines and curved lines

સરળ લીટીઓ અને વક્ર રેખાઓ 

(b)

Curved lines and inclined lines

વક્ર રેખાઓ અને વલણવાળી (inclined) રેખાઓ

(c)

Simple lines and inclined lines

સરળ લીટીઓ અને વલણવાળી (inclined) રેખાઓ

(d)

None of these

એક પણ નહી 

Answer:

Option (c)

Showing 21 to 30 out of 33 Questions