Applied Electrical and Electronics Engineering (3331905) MCQs

MCQs of Electrical Safety and Protection

Showing 21 to 27 out of 27 Questions
21.

The motor used in ceiling fans is

છતનાં પાંખામાં કઈ મોટર વપરાય છે?

(a)

Resistance split phase motor

રેઝીસ્ટન્સ સ્પ્લિટ ફેઇઝ મોટર

(b)

Capacitor start motor

કેપેસિટર સ્ટાર્ટ મોટર

(c)

Capacitor start capacitor run motor

કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર

(d)

Slip ring motor

સ્પ્લીટ રીંગ મોટર

Answer:

Option (c)

22.

Area of hysteresis loop represents

હિસ્ટ્રેસિસ લૂપનું ક્ષેત્રફળ ________ રજૂ કરે છે.

(a)

copper loss

કોપર લોસ

(b)

Edyy current loss

એડી કરંટ લોસ

(c)

Dielectric loss

ડાઇલેક્ટ્રિક લોસ

(d)

Hysteresis loss

હિસ્ટ્રેરીસીસ લોસ

Answer:

Option (d)

23.

ELCB stands for

ELCB એટલે

(a)

Earth-leakage circuit breaker

અર્થ લીકેજ સર્કીટ બ્રેકર

(b)

Earth-leakage circuit Board

અર્થ લીકેજ સર્કીટ બોર્ડ

(c)

Earth-leakage common breaker

અર્થ લીકેજ કોમન બ્રેકર

(d)

None of these

આમાંથી એક પણ નહી

Answer:

Option (a)

24.

ELCB is used for the protection purpose against

ELCB નો ઉપયોગ __________ના સામે રક્ષણ માટે કરવામાં આવે છે.

(a)

Overload

ઓવરલોડ

(b)

Earth leakage

અર્થ લિકેજ

(c)

Short circuit

શોર્ટ સર્કિટ

(d)

High voltage

ઉચ્ચ વોલ્ટેજ

Answer:

Option (b)

25.

ELCB consist of

ELCB માં _________ નો સમાવેશ થાય છે.

(a)

Relay

રીલે

(b)

Current transformer

કરંટ ટ્રાન્સફોર્મર

(c)

Both Relay and current transformer

રીલે અને કરંટ ટ્રાન્સફોર્મર બંને

(d)

None of these

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (c)

26.

MCB operates when current flowing through

એમસીબી ઓપરેટ થાય છે જયારે કરંટ

(a)

Exceeds its rated value

તેના રેટેડ મૂલ્યને વટાવે છે

(b)

The phase to earth

ફેઇઝમાંથી અર્થમાં જાય

(c)

The phase to neutral

ફેઇઝમાંથી ન્યુટ્રલમાં જાય

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

27.

ELCB operates when current flowing through

ELCB ઓપરેટ થાય છે જયારે કરંટ

(a)

Exceeds its rated value

તેના રેટેડ મૂલ્યને વટાવે છે

(b)

The phase to earth

ફેઇઝમાંથી અર્થમાં જાય

(c)

The phase to neutral

ફેઇઝમાંથી ન્યુટ્રલમાં જાય

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

Showing 21 to 27 out of 27 Questions