Applied Electrical and Electronics Engineering (3331905) MCQs

MCQs of Electrical Safety and Protection

Showing 1 to 10 out of 27 Questions
1.

What is earthing?

અર્થિંગ એટલે શું?

(a)

connecting electrical machines to earth

ઇલેક્ટ્રિકલ મશીનોને અર્થ સાથે જોડવું

(b)

providing a connection to the ground

જમીન સાથે જોડાણ પૂરું પાડે છે

(c)

connecting the electrical machines to source

સ્રોત સાથે ઇલેક્ટ્રિકલ મશીનોને જોડે

(d)

providing a source of current

કરંટનો સ્રોત પૂરો પાડે છે

Answer:

Option (a)

2.

What is an earth electrode?

અર્થ ઇલેક્ટ્રોડ શું છે?

(a)

 electrode that is connected to earth

 ઇલેક્ટ્રોડ જે અર્થ સાથે જોડાયેલ છે

(b)

material used for earthing

અર્થિંગ માટે મટીરીયલ વપરાય છે

(c)

electrode connected to the circuit

ઇલેક્ટ્રોડને સર્કિટ સાથે જોડે

(d)

electrode which is connected to the mains

ઇલેક્ટ્રોડ કે જે મઈન સાથે જોડાયેલ છે

Answer:

Option (b)

3.

 Earth electrode provides ____________

 અર્થ ઇલેક્ટ્રોડ ____________ પૂરુ પાડે છે

(a)

high resistance

ઉચ્ચ રેઝીસ્ટન્સ

(b)

medium resistance

મીડીયમ રેઝીસ્ટન્સ

(c)

low resistance

ઓછો રેઝીસ્ટન્સ

(d)

 very high resistance

ખુબ વધારે રેઝીસ્ટન્સ

Answer:

Option (c)

4.

How is the condition of an earth electrode measured?

અર્થ ઇલેક્ટ્રોડની સ્થિતિ કેવી રીતે માપવામાં આવે છે?

(a)

by measuring the voltage

વોલ્ટેજ માપન દ્વારા

(b)

by measuring the current

કરંટ માપન દ્વારા

(c)

by measuring the power

પાવર માપન દ્વારા

(d)

by measuring resistance

રેઝીસ્ટન્સ માપન દ્વારા

Answer:

Option (d)

5.

In a three phase system, the neutral is _________

થ્રી ફેઈઝ પ્રણાલીમાં, ન્યુટ્રલ એ _________ હોય છે.

(a)

earthed

અર્થ કરેલ

(b)

connected to low voltage

નીચા વોલ્ટેજ સાથે જોડાયેલ છે

(c)

connected to high voltage

ઉચ્ચ વોલ્ટેજ સાથે જોડાયેલ છે

(d)

not connected

જોડાયેલ નથી

Answer:

Option (a)

6.

Earthing does not help in protecting the equipment.

અર્થિંગએ ‌‌‌ઉપકરણોને સુરક્ષિત રાખવામાં મદદ કરતું નથી.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

7.

Megger is a ________

મેગર એ ________ છે.

(a)

source of e.m.f

Emf નો સ્ત્રોત

(b)

source to measure high resistance

ઉચ્ચ રેઝીસ્ટન્સ માપવા માટેનો સ્રોત

(c)

type of a null detector

નલ ડિટેક્ટરનો પ્રકાર

(d)

current carrier

કરંટ વાહક

Answer:

Option (b)

8.

Megger works on the principle of ________

મેગર ________ ના સિદ્ધાંત પર કાર્ય કરે છે.

(a)

kirchhoff’s current laws

kirchhoff’s current ના નિયમ

(b)

ohm’s law

ઓહમનો નિયમ

(c)

gauss’s law

gaussનો નિયમ

(d)

electromagnetic induction

ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન

Answer:

Option (d)

9.

High resistance measurement between conductor and earth is

વાહક અને અર્થ વચ્ચેનું ઉચ્ચ રેઝીસ્ટન્સ _________ વડે માપવામાં આવે છે.

(a)

Ammeter

એમ્મીટર

(b)

Voltmeter

વોલ્ટમીટર

(c)

Megger

મેગર

(d)

Galvanometer

ગેલ્વેનોમીટર

Answer:

Option (c)

10.

Which of the following is not an expression power?

નીચેનામાંથી ક્યુ પાવર માટેનું સુત્ર નથી?

(a)

P=VI

(b)

P=I2R

(c)

P=V2/R

(d)

P=I/R

Answer:

Option (d)

Showing 1 to 10 out of 27 Questions