Applied Electrical and Electronics Engineering (3331905) MCQs

MCQs of Electrical Safety and Protection

Showing 11 to 20 out of 27 Questions
11.

Kilowatt-hour(kWh) is a unit of?

કિલોવોટ-કલાક (kWh) એ કોનો એકમ છે?

(a)

Current

કરંટ

(b)

Power

પાવર

(c)

Energy

એનર્જી

(d)

Resistance

રેઝીસ્ટન્સ

Answer:

Option (c)

12.

Fuse is used to protect the electrical equipment against

ફ્યુઝનો ઉપયોગ વિદ્યુત ઉપકરણોને __________ સામે રક્ષણ આપવા માટે થાય છે.

(a)

Overloading

ઓવરલોડિંગ

(b)

Short circuit

શોર્ટ સર્કિટ

(c)

Earth leakage

અર્થ લિકેજ

(d)

Both overloading and short circuit

ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ બંને

Answer:

Option (d)

13.

Which among these are the main characteristics of a fuse element?

ફ્યુઝ એલિમેન્ટની મુખ્ય લાક્ષણિકતાઓ નિચેનામાંથી કઈ છે?

(a)

Low melting point

લો ગલનબિંદુ

(b)

High conductivity

ઉચ્ચ વાહકતા

(c)

Least deterioration due to oxidation

ઓક્સિડેશનને લીધે ઓછામાં ઓછો બગાડ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

14.

Which among these is the least expensive protection for over current in low voltage system?

લો વોલ્ટેજ સિસ્ટમમાં ઓવર કરંટમાં સુરક્ષા માટે ઓછુ ખર્ચાળ ઉપકરણ નીચેનામાંથી કયું છે?

(a)

Rewireable fuse

રીવાયરેબલ ફ્યુઝ

(b)

Isolator

આઇસોલેટર

(c)

Circuit breaker

સર્કિટ બ્રેકર

(d)

Air breaker switch

એર બ્રેકર સ્વીચ

Answer:

Option (a)

15.

HRC fuse stands for

એચઆરસી ફ્યુઝ એટલે

(a)

High resistance capacity

હાઈ રેઝીસ્ટન્સ કેપેસીટી

(b)

High rupturing capacity

હાઈ રપ્ચરીંગ કેપેસીટી

(c)

High range capacity

હાઈ રેન્જ કેપેસીટી

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

16.

MCB stands for

એમસીબી એટલે

(a)

Miniature Current Breaker

મીનીએચર કરંટ બ્રેકર

(b)

Miniature Cut Breaker

મીનીએચર કટ બ્રેકર

(c)

Miniature Circuit Breaker

મીનીએચર સર્કિટ બ્રેકર

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

17.

A circuit breaker is

સર્કિટ બ્રેકર એ

(a)

power factor correcting device

પાવર ફેક્ટર કરેકટીંગ ડિવાઇસ

(b)

a device to neutralize the effect of transients

ક્ષણિક ઈફેકટને તટસ્થ કરવા માટેનું એક ડિવાઇસ

(c)

a waveform correcting device

વેવફોર્મ કરેકટીંગ ડિવાઇસ

(d)

a current interrupting device

કરંટ ઈન્ટરપ્ટીંગ ડિવાઇસ

Answer:

Option (d)

18.

The function of protective relay in a circuit breaker is

સર્કિટ બ્રેકરમાં રક્ષણાત્મક રિલેનું કાર્ય શું છે?

(a)

to each any stray voltages

કોઈપણ સ્ટ્રે વોલ્ટેજ માટે

(b)

 to close the contacts when the actuating quantity reaches a certain predetermined value

 જ્યારે પસાર થતી ક્વાન્ટીટી પૂર્વનિર્ધારિત મૂલ્ય સુધી પહોંચે ત્યારે સંપર્કોને બંધ કરવા

(c)

to limit  current during the operation of circuit breaker

સર્કિટ બ્રેકરના ઓપરેશન દરમિયાન કરંટને મર્યાદિત કરવા

(d)

 to provide additional safety in the operation of circuit breaker

 સર્કિટ બ્રેકરની કામગીરીમાં વધારાની સલામતી પૂરી પાડવા માટે

Answer:

Option (b)

19.

A circuit breaker is able to open under____condition.

સર્કિટ બ્રેકર એ ________ કંડીશનમાં ઓપન થવા માટે સક્ષમ છે

(a)

No load

નો લોડ

(b)

Load

લોડ

(c)

Fault

ખામી

(d)

All of these

આપેલ બધા જ

Answer:

Option (d)

20.

The MCB works on which heating principle?

એમસીબી એ હીટિંગના ક્યા સિદ્ધાંત પર કામ કરે છે ?

(a)

VI

(b)

I2Rt

(c)

IRt

(d)

None of these

Answer:

Option (b)

Showing 11 to 20 out of 27 Questions